Gujarat/ 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર, રાત્રે 11 થી સવારે 5 સુધી રહેશે કર્ફ્યૂ, અત્યારે રાત્રે 1 થી સવારે 5 સુધી છે કર્ફ્યૂ, સમયમાં ફેરફાર આવતીકાલથી થશે અમલી, 8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 5 સુધી કર્ફ્યૂ, દુકાનો, રેસ્ટોરન્ટ્સ રાત્રે 11 સુધી ખુલ્લા રાખી શકાશે

Breaking News