Patan News/ પાટણ બસ સ્ટેન્ડે મુશ્કેલીમાં યુવતી,અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડી

અભયમ 181 (Abhayam181) ગભરાયેલી યુવતીએ પોતાની વ્યથા વ્યક્ત કરી. યુવતીએ જણાવ્યું કે તે બહુચરાજી તાલુકાની રહેવાસી છે.

Top Stories Gujarat Others Breaking News
અભયમ181 (Abhayam181)ની હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી કે

Patan News: પાટણ(Patan) શહેરના બસ સ્ટેન્ડ (Bus stand)પર રાત્રિ (Night)ના સમયે એકલી (Alone)અને ગભરાયેલી (Terrified)હાલતમાં બેઠેલી યુવતી (Young woman)ને અભયમ181 (Abhayam181)ની ટીમે સમયસર મદદ કરી હતી. યુવતીની સુરક્ષા(Security) અને સલામતી (Safety)ને ધ્યાનમાં રાખીને તેને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ(Dharpur Civil Hospital) સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર (Sakhi One Stop Center) ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આ ઘટના સમાજમાં મહિલા સુરક્ષા(Women’s safety) માટે જાગૃત નાગરિકો (Aware citizens) અને તાત્કાલિક કાર્યવાહી(Immediate action) કરતી સરકારી વ્યવસ્થાની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.અભયમ181 (Abhayam181)ની ટીમ વિલંબ કર્યા વગર પાટણ બસ સ્ટેન્ડ પહોંચી હતી

જાગૃત નાગરિક (Aware citizens)ના ફોનથી થયો ખુલાસો

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પાટણ શહેરના એક જાગૃત નાગરિકે (Aware citizens) અભયમ181 (Abhayam181)ની હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી હતી કે બસ સ્ટેન્ડ પર એક યુવતી ડરેલી (Terrified)  અને અસ્વસ્થ હાલતમાં એકલી બેઠેલી છે. નાગરિકે યુવતીની સ્થિતિ શંકાસ્પદ લાગતાં માનવતાભર્યું પગલું લઈ તાત્કાલિક જાણ કરી હતી.

અભયમ181 (Abhayam181) તાત્કાલિક સ્થળે પહોંચી

માહિતી મળતાની સાથે જ અભયમ181 (Abhayam181)ની ટીમ વિલંબ કર્યા વગર પાટણ બસ સ્ટેન્ડ પહોંચી હતી. ટીમે યુવતીનો સંપર્ક કર્યો અને શાંતિપૂર્વક વાતચીત કરીને તેને સાંત્વના આપી હતી. યુવતી ગભરાયેલી (Terrified) અને માનસિક રીતે તણાવમાં હોવાનું ટીમને તરત સમજાયું.

અભયમ181 (Abhayam181)ના કાઉન્સિલિંગ દરમિયાન ખુલ્યું

અભયમ181 (Abhayam181) દ્વારા કરાયેલા પ્રાથમિક કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ ગભરાયેલી (Terrified) પોતાની વ્યથા વ્યક્ત કરી. યુવતીએ જણાવ્યું કે તે બહુચરાજી તાલુકાની રહેવાસી છે. તે જ દિવસે સવારે તેના પતિ સાથે ઝઘડો થયો હતો, જેના કારણે ગુસ્સા અને મનદુઃખમાં તેણે કોઈને જાણ કર્યા વગર ઘર છોડવાનો નિર્ણય લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અભયમ 181 મહિલા હેલ્પલાઇન છેલ્લા 10 વર્ષોથી ગુજરાતની મહિલાઓ માટે સુરક્ષા, આશ્રય અને સશક્તિકરણનું પ્રતીક

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લીંબડીમાં 181 અભયમ મહિલા ટીમ દ્વારા બાળલગ્ન અટકાવાયાં

આ પણ વાંચો:અભયમની ટીમને ફોન આવ્યો : મારા માસીના દિકરા સાથે મારી પત્નીને અફેર છે