આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને વ્યાપારમાં ભાગીદારીથી થશે લાભ, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) પોષ વદ આઠમ તિથી, ચિત્રા નક્ષત્ર, સુકર્મા યોગ, રાહુકાળ, અભિજિત મુહૂર્ત, સૂર્યોદય-સૂર્યાસ્ત અને વ્રત-તહેવારની સંપૂર્ણ માહિતી.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj nu Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

11 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજે રવિવાર, 11 જાન્યુઆરી 2026ના રોજ પોષ વદ આઠમ તિથી છે. ચિત્રા નક્ષત્ર સાંજે 6:13 વાગ્યા સુધી રહેશે અને સુકર્મા યોગ બપોરે 5:28 વાગ્યા સુધી માન્ય રહેશે. કરણ કૌલવ સવારે 10:18 વાગ્યા સુધી છે, ત્યારબાદ આઠમ તિથી પૂર્ણ થાય છે. આજે પંચક અને વિંછુડો બંનેનો આરંભ થઈ રહ્યો છે, તેથી કોઈપણ મહત્વના કામ કરતા પહેલાં સાવધાની રાખવી યોગ્ય રહેશે.

સૂર્યોદય સવારે 7:21 વાગે અને સૂર્યાસ્ત સાંજે 6:12 વાગે થશે. ચંદ્રોદય રાત્રે 1:48 વાગે અને ચંદ્રાસ્ત બપોરે 12:29 વાગે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:25 થી 1:09 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 4:51 થી સાંજે 6:12 સુધી રહેશે. આજે માતાજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે અને આઠમ તિથીની સમાપ્તિ સવારે 10:18 વાગે થશે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:- ૧૧-૦૧-૨૦૨૬, રવિવાર /પોષ વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૫
અમૃત ૧૧:૨૫થી ૧૨:૪૭
શુભ ૦૨:૦૮થી ૦૩.૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૧૨થી ૦૭:૫૦
અમૃત ૦૭:૫૦થી ૦૯:૨૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થાય.
  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • વેપારમાં પરિવર્તન લાવી શકાય.
  • ધાર્મિક યાત્રાના યોગ છે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક ધાર્મિક કાર્ય થાય.
  • પરિવાર જનોની તબિયત સાચવવી.
  • કળાત્મક કાર્યોથી લાભ થાય.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮
  • આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • મોસાળપક્ષથી લાભ જણાય.
  • પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • શત્રુ પક્ષનો વિજય થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • આજે તમે નવું વાહન ખરીદી શકો છો.
  • શેર માર્કેટવાળાને દિવસ સારો રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આમોદ-પ્રમોદમાં સમય જાય.
  • અચાનક ધન પ્રાપ્તિ થાય.
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

  • તુલા (ર, ત) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • ભણવામાં મન લાગે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃશ્વિક (ન, ય) :-
  • માનસિક થાક અનુભવાય.
  • સમયનો વ્યય વધુ થાય.
  • આર્થીક મુશ્કેલી આવે.
  • કામના સ્થળે વખાણ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.
  • મનમાં થોડી અશાંતિ જોવા મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મકર (ખ, જ) :-
  • આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે.
  • કુટુંબના સદસ્યોનું ધ્યાન રાખવું.
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • સામાજિક કાર્યોથી પ્રતિષ્ઠા વધે.
  • આર્થિક ક્ષેત્રમાં સફળતામળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • ભાગ્યથી પ્રગતિ અને લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..