Dharma & Bhakti/ 14 જાન્યુઆરી ઉત્તરાયણ ના રોજ મકર રાશિમાં રચાશે શુક્રાદિત્ય યોગ, આ 3 રાશિનો શુભ સમય…

Uttarayan, 14 જાન્યુઆરીના રોજ શુક્રાદિત્ય યોગનું નિર્માણ થવાથી આ 3 રાશિઓનું ભાગ્ય પરિવર્તન થવા જઇ રહ્યું છે…ઉત્તરાયણ ના દિવસથી આ જાતકોને આર્થિક લાભ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Uttarayan, ઉત્તરાયણ, 14 જાન્યુઆરી, રાશિ, શુક્રાદિત્ય યોગ

Dharm & Bhakti: ભૌતિક સુખોના કારક શુક્ર ગ્રહ તથા આત્માના કારક સૂર્ય ગ્રહ (Shukra Grah & Surya Grah) વચ્ચે 14 જાન્યુઆરીએ શુક્રાદિત્ય યોગ (Shukraditya Yog)નું નિર્માણ થશે. ઉત્તરાયણ (Uttarayan, 14 January)ના શુભ અવસરે રચાતો આ યોગ મકર રાશિમાં રચાશે અને જેના કારણે રાશિચક્રની બાર રાશિઓ પૈકી અમુક રાશિ (Rashi)ને ઘણો લાભ પ્રાપ્ત થઇ શકે છે. આ રાશિઓને જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. વિશેષ કરીને કારકિર્દી ક્ષેત્રે અને આર્થિક બાબતોમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. તો જોઇએ કે કઇ 3 રાશિઓને આ શુક્રાદિત્ય યોગના કારણે લાભ (Benefit) પ્રાપ્ત થઇ શકે છે?

ઉત્તરાયણ (Uttarayan, 14 January)ના રોજ શુક્રાદિત્ય યોગ, આ 3 રાશિનો શુભ સમય

Uttarayan, ઉત્તરાયણ, 14 જાન્યુઆરી, રાશિ, શુક્રાદિત્ય યોગ

ધનુ રાશિ

મકર સંક્રાંતિના રોજ (Uttarayan, Makar Sakranti) તમારા ધનભાવમાં જ શુક્રાદિત્ય યોગનું નિર્માણ થવા જઇ રહ્યું છે આથી ધન લાભના ઉત્તમ અવસર પ્રાપ્ત શઇ શકે છે. સામાજીક સ્તરે પણ તમારો મોભો વધશે. આ રાશિ (Dhanu Rashi)ના અમુક જાતકોને રોકાણ કરેલા ધન (Investment)થી ફાયદો થઇ શકે છે. તમારી યોગ્યતાને તમારા કાર્યક્ષેત્રે સરાહના મળશે અને તમારું કાર્યકૌશલ્ય નિખરીને દુનિયા સામે આવશે. કેટલાક લોકોને યાત્રાગમન (Travel)ના અવસર મળી શકે છે અને એ યાત્રાઓથી તમને લાભ પ્રાપ્ત થઇ શકે છે.

Uttarayan, ઉત્તરાયણ, 14 જાન્યુઆરી, રાશિ, શુક્રાદિત્ય યોગ

મેષ રાશિ

આ રાશિ (Mesh Rashi)ના જાતકોને શુક્રાદિત્ય યોગ શુભ રહેશે. Uttarayan ના દિવસથી તમારા કર્મભાવમાં આ યોગ રચાવા જઇ રહ્યો છે આથી કેરિયર (Career)ના મામલે સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. અમુક લોકોની પદોન્નતિ થવાની સંભાવના છે જ્યારે કેટલાક લોકોની આવકમાં વૃદ્ધિ પણ થઇ શકે છે. આવકની સાથોસાથ રોજગારના અવસર પ્રાપ્ત થવાની સંભાવના પણ જણાઇ રહી છે. તમે પોઝીટિવિટી (Positivity)નો અનુભવ કરશો અને જીવનના દરેક પાસાનો આનંદ પ્રાપ્ત કરશો.

Uttarayan, ઉત્તરાયણ, 14 જાન્યુઆરી, રાશિ, શુક્રાદિત્ય યોગ

કન્યા રાશિ

આ રાશિ (Kanya Rashi)ના જાતકોની ક્રિએટીવિટી આ શુક્રાદિત્ય યોગ બનવાથી વધી શકે છે. જો તમે કળા ક્ષેત્રે આગળ વધવા માગો છો તો સંગીત, અભિનય (Music, Acting)ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો તમારા કામની તારીફ થઇ શકે છે.  આ વર્ષની Uttarayan થી તમારા કૌટુંબિક જીવન અને સંબંધો (Family Relationship)માં પણ સુખદ પરિવર્તન આવશે. તમારી લવ લાઇફ (Love Life) બહેતર રહેશે. જે લોકો બેરોજગાર હોય એમને રોજગાર મળવાની સંભાવના છે. સ્વાસ્થ અંગે જોઇએ તો એ પહેલાથી અધિક બહેતર રહેવાના યોગ બની રહ્યાં છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શ્રીકૃષ્ણની શીખ સાથે કરો 2026 નું સ્વાગત: અર્જુનની જેમ તમારા મનનું ‘કન્ફ્યુઝન’ દૂર કરો અને મેળવો સફળતા

આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!