આજનું રાશિફળ/ આજે આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું રાશિફળ (Aaj nu Rashifal) ગુરુવાર: મહા સુદ ચોથ તિથી, શતભિષા નક્ષત્ર, વરિયાન યોગ, આખો દિવસ પંચક, રાહુકાળ, સૂર્યોદય-સૂર્યાસ્ત અને ગણેશજીની ઉપાસનાનો વિશેષ મહિમા જાણો.

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

22 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:આજનું પંચાંગ મુજબ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ની મહા સુદ ચોથ તિથી છે. આજના દિવસે ચંદ્ર કુંભ રાશીમાં રહેશે અને શતભિષા નક્ષત્ર બપોરે ૨:૨૮ સુધી રહેશે, ત્યારબાદ આગળનું નક્ષત્ર લાગુ પડશે. વરિયાન યોગ બપોરે ૫:૪૦ સુધી રહેશે.

આજે પંચક આખો દિવસ અને રાત્રી દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો નથી. સૂર્યોદય સવારે ૭:૨૨ અને સૂર્યાસ્ત સાંજે ૬:૨૦ વાગે થશે. રાહુકાળ બપોરે ૨:૧૩થી ૩:૩૫ દરમિયાન રહેશે. આજનો દિવસ ગણેશજીની ઉપાસના માટે શુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તારીખ:-      ૨૨-૦૧-૨૦૨૬, ગુરુવાર /મહા સુદ ચોથનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૨૨થી૦૮:૪૪
લાભ ૧૨:૫૦થી૦૨:૧૩
અમૃત ૦૨:૧૩થી૦૩.૩૫
શુભ ૦૪:૫૭થી૦૬:૨૦

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૨૦થી૦૭:૫૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • નોકરીમાં પ્રમોશન મળે.
  • કોર્ટના મામલામાં સાવધાની રાખો.
  • રીઅલ એસ્ટેટમાંથી ફાયદો મળે.
  • નાની મોટી સમસ્યા રહે.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિરોધીઓનો પરાજય થશે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડશે.
  • સરકારી સત્તાનો લાભ મળશે.
  • પ્રેમથી છલોછલ દિવસ જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સન્માન અને લાભ મળશે.
  • કામ પર ધ્યાન આપો.
  • કાર્યમાં સફળતાથી હિંમત અને મનોબળ વધશે.
  • તેજસ્વી વિચારો આવે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ, હ) :-
  • મિલકતની સમસ્યા હલ થશે.
  • વેપારમાં આવકના નવા સ્ત્રોત ખુલશે.
  • ધન આવે ખરું જાય પણ ખરું.
  • તમારાસ્વાસ્થ્ય સુધારો થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ, ટ) :-
  • મકાન, જમીન વગેરેખરીદી શકો.
  • નોકરીમાં પગારમાં વધારો થઇ શકે.
  • પારિવારિક વાતાવરણ સુખદરહેશે.
  • અનુભવીવ્યક્તિની સલાહ લઈને નિર્ણય લો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૨

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • સંબંધોમાં નિકટતા આવશે.
  • બાળકો તરફથી સહયોગ મળે.
  • વ્યાવસાયિક કાર્યમાં સફળતા મળશે.
  • ફસાયેલ નાણા પાછા આવે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર, ત) :-
  • માનસિક તણાવ વધી શકે છે.
  • નિયમિત યોગ અને કસરત કરો..
  • વિવાહિત જીવનમાં સારો તાલમેલ રહેશે.
  • મહત્વના કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે.
  • પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.
  • મહત્વપૂર્ણ કામમાં સફળતા મળે.
  • મહેનત પ્રમાણે યોગ્ય પરિણામમળશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારી પ્રશંસા અને વખાણ કરે.
  • પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઓછી થશે.
  • કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો.
  • સ્વાસ્થમાં ખાસ સંભાળ લેવી.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

  • મકર (ખ, જ) :-
  • ભારે ખોરાક ખાવો નહિ.
  • પ્રેમ સંબંધોમાં ઈચ્છિત સફળતા મળશે.
  • ભાવી યોજના બને.
  • શુભ કાર્ય થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મિત્ર તરફથી મદદ મળે.
  • લાંબી ચર્ચામાં ઉતરવું નહિ.
  • આવકનાનવા સ્ત્રોત મળશે.
  • ઉધારઆપતાં પહેલાં વિચારી લેજો.
  • શુભ કલર – પીળી
  • શુભ નંબર – ૭