gujarati news/ મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ત્રિરંગો લહેરાવી સલામી અપાઈ

રાષ્ટ્રગીત અને દેશભક્તિ સાથે પર્વની ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલે, વકીલોઓએ અને હાઇકોર્ટ કર્મચારીઓની વિશાળ ઉજવણી કરી

Gujarat Top Stories Trending
હાઇકોર્ટ

Gujarat News: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી.

હાઇકોર્ટ

આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલઓ તથા સરકારી વકીલઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાઇકોર્ટ

આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલઓ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.


આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં ખેતી બેંક ચેરમેન ડોલર કોટેચાની નિમણૂંકને પડકાર, સત્તાવાળાઓને નોટિસ

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઇકોર્ટનો ઝાટકો

આ પણ વાંચો: જૂનાગઢના વિવાદાસ્પદ ખંડણીના કેસમાં આરોપીની સજા જાળવી રાખતી ગુજરાત હાઇકોર્ટ