Gujarat News/ તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના Tableau ને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવો

Gujarat
Tableau

Gujarat News : 28જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ”કર્તવ્ય પથ” ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો  (Tableau)પણ પ્રદર્શિત થયા.

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો (Tableau) : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ “ વિષય આધારિત ટેબ્લો ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લો (Tableau)ને વિજેતા બનાવવામાં સહયોગ આપો.

પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ સહ આભાર.

આ રીતે કરી શકો છો આપ વોટિંગ :

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

• Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/

• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લો (Tableau)ની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2026 રાત્રે 11:45 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લો (Tableau) ને વિજેતા બનાવીએ.


આ પણ વાંચો : એકતા પરેડમાં રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા એકત્વની થીમ સાથેના 10 ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું…

આ પણ વાંચો : ગુજરાતનું ટેબ્લો આ વર્ષે પણ પ્રથમ ક્રમે વિજેતા જાહેર, સૌથી વધુ મતો મળ્યા

આ પણ વાંચો : ગણતંત્ર દિન ઉજવણી : વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા