Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Budget 2026/ બજેટ 2026 માં સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણનો સ્વીકાર કર્યો…

Budget 2026 (બજેટ 2026) રજૂ કરતા કેન્દ્રીય નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, “સરકારે હિસ્સાની વહેંચણી V41 ટકા રાખવાની પંચની ભલામણનો સ્વીકાર કર્યો છે…

February 1, 2026Sangita Purohit Jani
India Trending
બજેટ 2026, Budget 2026, શેર ,નાણા પંચ

Budget 2026: આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 (Budget 2026) રજૂ કરતા કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જણાવ્યું હતું કે, “સરકારે હિસ્સાની વહેંચણી V41 ટકા રાખવાની પંચની ભલામણનો સ્વીકાર કર્યો છે. પંચ દ્વારા ભલામણ કરવામાં આવ્યા મુજબ, “મેં નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ (Grant) તરીકે ₹1.4 લાખ કરોડની જોગવાઈ કરી છે. આમાં ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આપત્તિ વ્યવસ્થાપન ગ્રાન્ટ (Disaster Management Grant)નો સમાવેશ થાય છે.”

બજેટ 2026 (Budget 2026) માં 16મા નાણા પંચની ભલામણનો સ્વીકાર

સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર, Vertical Share) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણનો સ્વીકાર કર્યો

નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ તરીકે ₹1.4 લાખ કરોડ આપવામાં આવશે

સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણને સ્વીકારી લીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચે 17 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ (President)ને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો અને સરકાર બંધારણની કલમ 281 (Article 281) હેઠળ ફરજિયાત કર્યા મુજબ સંસદ (Parliament)માં પંચની ભલામણો પર લેવામાં આવેલા કાર્યવાહી અહેવાલ સાથે સ્પષ્ટીકરણપત્ર સાથે અહેવાલ રજૂ કરવાની છે.


આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી ભેટ, માછીમારી, પશુપાલન અને AI આધારિત India-VISTAAR યોજના જાહેર

આ પણ વાંચો: ભારત બનશે ‘ઔદ્યોગિક મહાસત્તા’! ₹54.1 લાખ કરોડના બજેટમાં ‘રિફોર્મ એક્સપ્રેસ’નો રોડમેપ

આ પણ વાંચો: બજેટમાં ફક્ત એક જ જાહેરાત… શેરબજાર ધડામ, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઘટ્યો

Post navigation

ભાવનગર સંમેલનથી હીરા સોલંકી અજાણ, આમંત્રણ ન મળતા રાજકારણ ગરમાયું
ખાખીને લાગ્યો ડ્રગ્સનો ડાઘ! વડોદરા એસઓજીના એએસઆઈની ધરપકડ અને સસ્પેન્શન,4 દિવસના રિમાન્ડ મંજૂર

More Posts

Dharma & Bhakti/ જન્માષ્ટમી પહેલા ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ, કાન્હાને પ્રસન્ન કરો, ધન-સંપત્તિના મળશે આશીર્વાદ!

August 16, 2025August 15, 2025Pansara Shruti

Unified Pension Scheme/ ‘UPS માં U એટલે મોદી સરકારનો યુ-ટર્ન’, નવી પેન્શન યોજના પર કોંગ્રેસે કર્યો પ્રહાર

August 25, 2024August 25, 2024Maya Sindhav

MBBS in hindi/ હવે MBBSનો અભ્યાસ હિન્દીમાં થશે, શું થશે ફાયદો? જાણો કોર્સ સાથે જોડાયેલી ખાસ વાતો

October 17, 2022padma prajay

બેઠક/ વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ની સંકલન સમિતિની બેઠક દિલ્હીમાં યોજાશે,જાણો શું છે એજન્ડા

September 11, 2023garima rao

Not Set/ પાકિસ્તાનમાં ૩૦૦૦ હજાર લોકો મકાનની તંગીને લીધે રહી રહ્યા છે ગુફામાં

November 22, 2018foram patel

Not Set/ હૈદરાબાદના નિઝામના મ્યુઝિયમમાંથી હીરાઝડિત સોનાનો ટી કપ અને ટિફિન બોક્સની ચોરી

September 4, 2018foram patel

Maharashtra News/ ‘વિધાનસભાની ચૂંટણી પછી સત્તા તમારા હાથમાં હશે’ NCP નેતા શરદપવારે કાર્યકર્તાનો વધાર્યો ઉત્સાહ

June 11, 2024Heena Dave
370

શ્રીનગર/ જમ્મુ-કાશ્મીરમાં દેખાઈ 370, 35A હટાવવાની અસર, આ વર્ષે આવ્યા1.62 કરોડ પ્રવાસીઓ:બનાવ્યો નવો રેકોર્ડ

October 7, 2022October 7, 2022Maya Sindhav
government

New Delhi/ મોદી સરકાર અગ્નિપથ યોજના પણ પાછી ખેંચી લેશે… રાહુલ ગાંધીએ કૃષિ કાયદાનો ઉલ્લેખ કર્યો

June 22, 2022Nita vagh
Himachal Pradesh

National News/ હિમાચલ અને ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, તેજ આંધી અને વીજળી પડતા જનજીવન બેહાલ

May 12, 2026May 12, 2026Kavita Solanki
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy