આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
આજનું રાશિફળ:૦૬-૦૨-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ મહા વદ પાંચમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કન્યા રાશીમાં રહેશે અને હસ્ત નક્ષત્ર બપોરે લગભગ ૧૨:૨૪ સુધી રહેશે. ધૃતિ યોગ રાત્રે ૧૧:૩૦ સુધી રહેશે અને કૌલવ કરણ બપોરે ૧૨:૪૮ સુધી રહેશે. આજે પંચક કે વિંછુડો નથી. સૂર્ય મકર રાશીમાં રહેશે જ્યારે ચંદ્ર કન્યા રાશીમાં બપોરે ૧:૨૧ સુધી રહેશે. આજે સૂર્યોદય સવારે ૦૭:૧૭ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૩૦ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૪૫ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૯:૫૫ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૩૧ થી ૦૧:૧૫ સુધી રહેશે જ્યારે રાહુકાળ સવારે ૧૧:૨૯ થી બપોરે ૧૨:૫૨ સુધી રહેશે. આજના દિવસે તુલસીમાં દીવો કરવા વિશેષ માન્યતા છે અને મહા વદ પાંચમની તિથિ સવારે ૦૧:૧૯ સુધી રહેશે.
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૧ થી ૧૦:૦૫ |
| અમૃત | ૧૦:૦૫ થી ૧૧:૨૯ |
| શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૧ થી ૧૧:૧૬ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- વ્યાવસાયિક સફળતા મળશે.
- ભેટોની આપ-લે વધશે.
- બેરોજગાર લોકોને રોજગાર મળશે.
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯

- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ શુભ કાર્યક્રમમાં આમંત્રણ મળે..
- મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળે.
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧

- મિથુન (ક, છ, ઘ) :-
- ખોટા વિચારો ન કરવા.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- પિતાનો સહયોગ મળશે.
- જૂના વિવાદનું સમાધાનમળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- પ્રયત્નો ઝડપી બનાવશો.
- મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થશે.
- નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે.
- તમને બોસ તરફથી પ્રોત્સાહન મળશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮

- સિંહ (મ , ટ) :-
- સંબંધોમાં ઉત્સાહ અને ઉમંગ રહેશે.
- બાળકો તરફથી સારા સમાચાર મળશે.
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬

- કન્યા (પ , ઠ, ણ) :-
- વેપારમાં બેદરકારી ન રાખવું.
- ગંભીર બીમારીનો ભય દૂર થશે.
- ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે.
- અધિકારીનો સહયોગ મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
- કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- રાજકારણમાં તમારું સ્થાન વધશે.
- કામની જવાબદારીથી પીછેહઠ કરવી નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮

- વૃશ્વિક (ન, ય) :-
- તમારી આવડતથી ફાયદો થાય.
- વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
- મિત્રોની મદદથી કોર્ટ કેસોમાં અવરોધ દૂર થશે.
- તમને સરકારી યોજનાનો લાભ મળશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવા બાંધકામ સંબંધિત કામમાં ગતિ આવશે.
- કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો.
- પરિવારમાં સહયોગની ભાવના રહેશે.
- માનસિક થાક લાગે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮

- મકર (ખ, જ) :-
- જીવનસાથી સાથે સમય વિતાવશો.
- તમારી ઈચ્છા પૂર્ણ થશે.
- આજે સ્વાસ્થ્ય સારું રહેશે
- પૈસાની બચત કરવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામનો બોજો ઓછો થાય.
- લગ્નજીવનમાં સુખ અને સંવાદિતા વધશે.
- બહારનો ખોરાક ખાવાની આદત ટાળો.
- મિત્રોનો સાથ તમને ઉત્સાહિત રાખશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬

- મીન (દ, ચ, ઝ, થ) :-
- જુસ્સામાં વધારો થાય.
- બીજા લોકોની કદર કરવી.
- હુંફાળું પાણી પીવો.
- નજીકના લોકોની વાત ધ્યાનથી સાંભળો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:જીવનમાં સફળ થવું છે તો, સ્મરણ કરો આ ચાણક્ય નીતિ સૂત્રો, સફળતા સામે ચાલીને સ્વાગત કરશે!
આ પણ વાંચો:જીવનની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે તથા સફળતાની પ્રાપ્તિ માટે લાલ કિતાબના ઉપાયો…
આ પણ વાંચો: લાલ કિતાબના આ અચૂક ઉપાય તમને અપાવશે, જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ…

