આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું રાશિફળ:૧૭-૦૩-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ફાગણ વદ તેરસ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કુંભ રાશીમાં રહેશે અને શતભીષા નક્ષત્ર આગામી દિવસ એટલે કે ૧૮ માર્ચની સવારે ૦૬:૦૯ વાગ્યા સુધી રહેશે. સિદ્ધ યોગ સવારે ૦૮:૧૬ વાગ્યા સુધી રહેશે અને વણિજ કરણ સવારે ૦૯:૨૪ વાગ્યા સુધી રહેશે.
આજે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે, જ્યારે વિંછુડો નથી. સૂર્ય મીન રાશીમાં રહેશે અને ચંદ્ર કુંભ રાશીમાં રહેશે. આજનો સૂર્યોદય સવારે ૦૬:૪૭ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૬:૪૯ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૦૫:૩૪ વાગ્યે અને ચંદ્રાસ્ત સાંજે ૦૫:૧૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૨૪ થી ૦૧:૧૩ સુધી રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૩:૪૭ થી ૦૫:૧૯ સુધી રહેશે. આજના દિવસે હનુમાન ચાલીસાનું પાઠ કરવું શુભ માનવામાં આવે છે અને ફાગણ વદ તેરસની તિથિ સવારે ૦૯:૨૫ વાગ્યા સુધી રહેશે.
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૮ થી ૧૨:૪૮ |
| અમૃત | ૧૨:૪૮થી ૦૨:૧૮ |
| શુભ | ૦૩:૪૭ થી ૦૫:૧૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૯થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૯થી ૧૨:૪૭ |
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮

- વૃષભ (બ, વ, ઉ) :-
- તમારું મન થોડું પરેશાન રહેશે.
- અધિકારીઓ તરફથી ઠપકો મળે.
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩

- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારમાં ફેરફાર કરી શકો.
- કોર્ટ કેસમાં વિવાદ વધી શકે.
- તબિયતમાં સાચવવું.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- કર્ક (ડ , હ) :-
- સન્માન અને પ્રતિષ્ઠા વધે.
- વધુ પડતા લાગણીશીલ થવાનું ટાળવું.
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨

- સિંહ (મ , ટ) :-
- સમજી વિચારીને નિર્ણય લો.
- નાણાકીય પાસું નબળું રહેશે.
- ધનની ઉણપ સર્જાય.
- બાળપણની યાદો તાજી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯

- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈ અતિથી ઘરે આવે.
- માતા-પિતા સાથે તાલમેલ જાળવી રાખો.
- સંબંધોમાં વિશ્વાસની કમી આવી શકે.
- તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- તુલા (ર , ત) :-
- વૈવાહિક જીવનમાં સુમેળ રહેશે.
- ધાર્મિક કાર્યો પ્રત્યે નિષ્ઠા વધે.
- નવા સબંધ બંધાય.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩

- વૃશ્વિક (ન, ય) :-
- ગેસ, અપચો, તાવ વગેરે થઈ શકે.
- મનમાંથી નકારાત્મકતા દૂર કરો
- મોજ –મજામાં દિવસ જાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- રાજકીય મહત્વકાંક્ષાઓ પૂર્ણ થશે.
- લોન લેવાના પ્રયાસો સફળ થશે.
- કોઈ પ્રવાસના યોગ બને.
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨

- મકર (ખ, જ) :-
- અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા ન કરો.
- વ્યવસાયિક સંપર્કોથી લાભ થશે.
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- ઓચિંતી નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮

- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વાહન, જમીન અને મકાનનું સુખ મળશે.
- દુશ્મન ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે.
- ઉદ્યોગમાં નફાના નવા સ્ત્રોત પણ ખુલશે.
- આળસમાં દિવસ જાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭

- મીન (દ, ચ, ઝ, થ) :-
- સામાજિક કાર્યોથી ધન પ્રાપ્ત થશે.
- લાંબી બીમારીમાંથી રાહત મળશે.
- ભવિષ્યની મોટી યોજના બને.
- કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:
આ પણ વાંચો:જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો:શબરી જયંતિનું મહાત્મ્ય જાણો… શા માટે થાય છે શબરી માતાની પૂજા? જાણો કથા અને પૂજા વિધિ…

