Gujarat News : ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર રવિ માર્કેટિંગ સીઝન 2026-27અંતર્ગત રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી (Wheat Purchase)નો લાભ મહત્તમ ખેડૂતોને મળી રહે તેવા આશય સાથે ખરીદીની સમયમર્યાદા (Deadline)તા. 15.05.2026 થી વધારીને તા. 15.06.2026 સુધી કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની કરાશે સીધી ખરીદી
આ પણ વાંચો : ગુજરાતમાં ટેકાના ભાવે ચણા-રાયડાની ખરીદી શરૂ, ખેડૂતોમાં ભારે ઉત્સાહ
આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર! 23 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો કેટલો મળશે ભાવ
