Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને મળશે કોઈ સુંદર ભેટ સોગાદ… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 23 જૂન 2026, મંગળવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય,ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 23-06-2026, મંગળવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ જેઠ સુદ નોમ તિથિ છે, જે બપોરે 04:35 સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ કન્યા (પ, ઠ, ણ) છે, જે જૂન-24 ના સવારે 12:52 સુધી રહેશે. હસ્ત નક્ષત્ર સવારે 11:54 સુધી માન્ય છે, ત્યારબાદ ચિત્રા નક્ષત્ર બેસશે. આજનો યોગ વરિયાન છે, જે સવારે 10:12 સુધી વિદ્યામાન રહેશે અને કૌલવ કરણ બપોરે 04:35 સુધી છે.

આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ) રહેશે.

સૂર્યોદય સવારે 05:53 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:28 વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે 01:55 વાગ્યે (પી.એમ.) અને ચંદ્રાસ્ત બપોરે 01:32 વાગ્યે (પી.એમ.) થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:13 થી બપોરે 01:07 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 04:05 થી સાંજ સુધી 05:46 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે ચણા અને ગોળ ગાયને ખવડાવવો ઉત્તમ ગણાય છે. નોમની સમાપ્તિ બપોરે 04:35 વાગ્યે થશે.

તારીખ :- 23-06-2026, મંગળવાર / જેઠ સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૮ થી ૧૨:૪
અમૃત ૧૨:૪૦ થી ૦૨:૨૩
શુભ ૦૪:૦૪ થી ૦૫:૪૬
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૪૪ થી ૧૦:૦૩
શુભ ૧૧:૨૦ થી ૧૨:૪૦

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 23 જૂન 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

દ્રષ્ટિકોણ બદલાયા કરે.

હળવાશની પણો અનુભવો.

લોકોને માફ કરો.

નાની-મોટી ખટપટ થશે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

બાળપણની યાદ તાજી થાય.

આરામ પૂરતો કરવો.

ઘરનું વાતાવરણ તંગ બને,

વાતચીત કરતી વખતે સાવચેતી રાખો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

હિંમત ન હારવી.

પરીક્ષામાં સફળતા મળે.

ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળે.

વેપારમાં નુકસાનની સંભાવના.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૯

કર્ક (ડ, હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

કોઈ ભેટ સોગાદ મળે.

લોકો પાસે અપેક્ષા ન રાખવી.

જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.

કાર્યશૈલીમાં ફેરફાર કરો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

સિંહ (મ, ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

સલાહ લીધા વગર કાર્ય ન કરવું.

ઉતાવળું કાર્ય ન કરવું.

 ગેરસમજ ઊભી થઈ શકે.

નાના મતભેદોને અવગણવું.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૪

કન્યા (પ, ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

વેપારી વર્ગને ફાયદો જણાય.

એકલા સમય પસાર કરવાનું મન થાય.

પર્યાપ્ત ઉંઘ લેવી.

 ધીરજ અને સંયમ જાળવવા.

શુભ કલર – જપોપટી

શુભ નંબર – ૩

તુલા (ર, ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

માતા – પિતાથી ધનલાભ થાય.

કોઈ સફળતા મળે.

જોશ અને ઉમંગથી ભરપૂર રહો.

પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

શુભ કલર –કાળો

શુભ નંબર – ૬

વૃશ્ચિક (ન) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

વિશ્વાસ જલ્દી ના મૂકો.

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે.

શુભ કલર –લાલ

શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

કામમાં વ્યસ્ત રહો.

તમારા વખાણ થાય.

સફળતા અને સન્માન મળશે.

સારા પરિણામ મળશે.

શુભ કલર –પોપટી

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

કાર્ય પૂર્ણ ન થાય.

સમજી-વિચારીને નિર્ણય લો.

ઊર્જાવાન અનુભવ કરશો.

હતાશા કે ભ્રમની સ્થિતિ બની શકે.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

ધાર્મિક કાર્ય થાય.

નોકરીમાં સફળતા મળી.

આળસમાં દિવસ જાય.

વિશ્વાસનું વાતાવરણ રહેશે

શુભ કલર –રાતો

શુભ નંબર –૮

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

અધૂરા કાર્ય પૂર્ણ થાય.

અનુભવથી શીખવા મળે.

તમારા કામની પ્રશંસા થશે. (Appreciated)

વજન પર ધ્યાન રાખો.

શુભ કલર –આસમાની (Sky Blue)

શુભ નંબર –૬


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને કામમાં વિઘ્ન આવી શકે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ