Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આંખોની સમસ્યા રહે, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો 24 જૂન 2026, બુધવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૪-૦૬-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ સુદ દશમ તિથિ છે, જે સાંજે ૦૬:૧૧ સુધી વિદ્યામાન રહેશે. આજની રાશિ તુલા (ર, ત) છે. ચિત્રા નક્ષત્ર બપોરે ૦૧:૫૯ સુધી માન્ય છે, ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર બેસશે. આજનો યોગ પરિઘ છે, જે સવારે ૧૦:૨૪ સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ સાંજે ૦૬:૧૪ સુધી છે.

આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૮ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૨:૫૦ વાગ્યે (પી.એમ.) અને ચંદ્રાસ્ત રાત્રે ૦૨:૦૫ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨:૪૦ થી બપોરે ૦૨:૨૧ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો, આજે જેઠ સુદ દશમ છે. દિન વિશેષમાં આજે મગ ખાઈને બહાર નીકળવું શુભ ગણાશે. દશમ તિથિની સમાપ્તિ સાંજે ૦૬:૧૧ વાગ્યે થશે.

તારીખ :- ૨૪-૦૬-૨૦૨૬, બુધવાર / જેઠ સુદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૩ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૭
શુભ ૧૦:૫૯ થી ૧૨.૪૧
લાભ ૦૫:૪૫ થી ૦૭:૨૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૫ થી ૧૦:૦૫
અમૃત ૧૦:૦૫ થી ૧૧:૨૩

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 24 જૂન 2026, મંગળવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

નવા કાર્યની વાત આગળ વધે.

પ્રવાસના યોગ બને.

ઠંડુ ખાવું નહિ.

દિવસણી શરૂઆત પ્રાણાયામથી કરવી.

શુભ કલર –આસમાની

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

નવી વ્યક્તિનું આગમન થાય.

ભાઈ બહેન તરફથી લાભ થાય.

લોકોની વાતમાં આવવું નહિ.

આંખોનું ધ્યાન રાખો.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

મગજ શાંત રાખો.

મોસાળ પક્ષથી લાભ થાય.

આંતરિક ઉર્જામાં વધારો થાય.

સમયસર કામ પૂર્ણ થાય.

શુભ કલર –કેસરી

શુભ નંબર –  ૭

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

પરિવાર સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.

દાન-પુણ્ય થાય.

ધર્યા કરતા અલગ થાય.

બજારમાંથી નવી વસ્તુ આવે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

સપના સાકાર થાય.

સોસિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો.

લીલા શાકભાજી વધારે ખાવા.

જીવન આગળ વધવા પ્રયત્ન કરો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

નવા કાર્યમાં વધારો થાય.

ઊંડા શ્વાસ લેવા.

ગરમ પાણી પીવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૯

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

સગા સબંધી જોડે દિવસ આનંદમય જાય.

ભવિષ્યની નવી વસ્તુ જાણવા મળે.

તમારા વિચારો બદલાય.

જીવનસાથી સાથે શાંતિ મળે.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખો.

ખોટી શંકા કરવાનું ટાળો.

ઉચાઈવાળી જગ્યાએથી બચવું.

નિર્ણય શક્તિ કમજોર પડે.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

સગા સબંધી જોડે દિવસ આનંદમય જાય.

સામાજિક કાર્યમાં મુશ્કેલી પડે.

જલ્દી અકળાઈ જવાય.

ડાયાબીટીશ અને બીપી વાળાએ સાચવવું.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

પોતાના માટે સમય મળે.

શરદી-કફ જેવી સમસ્યા રહે.

અગ્નિથી સાચવવું.

તમારૂ વલણ બદલાય.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૮

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

અનંતકાળ સુધી પ્રેમ રહે.

નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.

મોબાઈલ નો વપરાશ વધે.

મોંઘી વસ્તુ ખરીદી શકાય.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

મોટી સફળતા મળે.

આંખોની સમસ્યા રહે. (Eye problems)

ધીરજ પૂર્વક કાર્ય કરો.

કુટુંબના લોકોથી ફાયદો થાય.

શુભ કલર – આસમાની(Sky Blue)

શુભ નંબર – ૨


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને કામમાં વિઘ્ન આવી શકે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને નાણાના પ્રવાહમાં વધારો થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાકોને રોકાણમાંથી લાભ થશે, ….જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ