રાશીભવિષ્ય(horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 17-૦7-2026, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ ત્રીજ તિથિ છે. આજની રાશિ સિંહ (મ,ટ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ વ્યતિપાત છે, જે રાત્રે 10:32 સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ ગર છે જે સવારે 06:28 સુધી છે.
આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ) રહેશે.
સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 08:50 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 09:51 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત સવારે ૧૨:૧૭ થી બપોર ૦૧:૧૦સુધી જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૫ થી બપોરે ૧૨.૪૩ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ચોથ છે, ત્રીજની સમાપ્તિ :સવારે ૦૬:૨૫સુધી
તારીખ:- ૧૭-૦૭-૨૦૨૬, શુક્રવાર /અષાઢ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૧ થી ૦૯:૨૪ |
| અમૃત | ૦૯:૨૪ થી ૧૧:૦૫ |
| શુભ | ૧૨:૪૪ થી ૦૨.૨૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૫ થી ૧૧:૨૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
વાણીમાં મધુરતા રહેશે.
-
ધીરજ રાખવાનો પ્રયત્ન કરો.
-
તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
-
તબીબી ખર્ચ વધશે.
-
શુભ કલર – રાતો
-
શુભ નંબર –૨

વૃષભ (બ, વ, ઉ) :-
-
આવકમાં ઘટાડો થઈ શકે છે.
-
માતા તરફથી ધન પ્રાપ્તિ થાય.
-
તનાવને ટાળો.
-
મન અશાંત રહેશે.
-
શુભ કલર –કેસરી
-
શુભ નંબર –૯

મિથુન (ક, છ, ઘ) :-
-
આત્મનિર્ભર બનો.
-
બિનજરૂરી વિવાદો ટાળો.
-
ખર્ચો વધારે રહેશે.
-
સંતોષની લાગણીઓ રહેશે.
-
શુભ કલર –ગુલાબી
-
શુભ નંબર –૭

કર્ક (ડ , હ) :-
-
માતા સાથે વૈચારિક મતભેદો થાય.
-
બિઝનેસમાં મિત્રનો સહયોગ મળે.
-
ઓફિસથીવહેલાઘરેઅવાય.
-
ગુસ્સા પર કાબુ રાખવો.
-
શુભ કલર –પોપટી
-
શુભ નંબર –૨

સિંહ (મ , ટ) :-
-
આજના દિવસ સાવચેતી રાખવી.
-
વાહન ધીમે ચલાવવું.
-
તાવ કેહાડકાની તકલીફ થાય.
-
ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
-
શુભ કલર –સોનેરી
-
શુભ નંબર –૮

કન્યા (પ , ઠ, ણ) :-
-
આજનો દિવસ સરસ
-
તમને ઉત્સાહ સારો રહે.
-
નવીનકામનું આયોજન થાય.
-
ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય.
-
શુભ કલર –ગુલાબી
-
શુભ નંબર –૭

તુલા (ર , ત) :-
-
ખુશીની લાગણી અનુભવાય.
-
કોઈને મદદ કરવાની સદભાવના આવે.
-
કોઈ વાતનો પસ્તાવોથાય.
-
ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
-
શુભ કલર –આસમાની
-
શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-
-
મિત્રો સાથે સમય પસાર થાય.
-
બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
-
પ્રિયજન સાથે હરવાફરવા જવાય.
-
કામની સારી વાત સંભાળવા.
-
શુભ કલર –જાંબલી
-
શુભ નંબર –૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
આજનો દિવસ સારો રહેશે.
-
કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
-
પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો.
-
વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
-
શુભ કલર – ભૂખરો
-
શુભ નંબર –૨

મકર (ખ, જ) :-
-
સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
-
નવું વાહન કે મકાન ખરીદી શકો.
-
ખાલીસમયમાંસપનાજોવાય.
-
દિનચર્યામાંવ્યસ્તરહો.
-
શુભ કલર –લીલો
-
શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
કામમાં વ્યસ્ત રહી શકો.
-
મનમાં થોડી અશાંતિ થાય.
-
સરકારી કામ કરનારને માનસિક થાક લાગે.
-
માર્કેટિંગક્ષેત્રમાં સમયનો વ્યય થાય.
-
શુભ કલર –લાલ
-
શુભ નંબર –૭

મીન (દ, ચ, ઝ, થ) :-
-
ગુંચ ઉકેલી શકાય.
-
મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.
-
પ્રિયજનસાથે ફરવા જવાય.
-
આરામકરવાનીજરૂરછે.
-
શુભ કલર –પોપટી
-
શુભ નંબર –૨
