Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનો દિવસ ફાયદાકારક રહેશે..…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 03 ઓગસ્ટ 2026, સોમવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૩-૦૮-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ અષાઢ વદ પાંચમ તિથિ છે.

આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ) છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર રાત્રે ૧૦:૦૨ સુધી છે. આજનો યોગ સુકર્મા છે, જે રાત્રે ૦૯:૧૫ સુધી વિદ્યામાન રહેશે અને કૌલવ કરણ સવારે ૧૧:૦૯ સુધી છે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રે ચાલુ રહેશે. વિંછુડો આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬:૧૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૦ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૧૫ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૧૦:૧૨ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૧ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૭:૪૭ થી ૦૯:૨૬ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ભગવાન શિવાની ઉપાસના કરવી. પાંચમની સમાપ્તિ: રાત્રે ૧૦:૫૫ સુધી.

તારીખ :- 03-08-2026, સોમવાર / અષાઢ વદ પાંચમના ચોઘડિયા

                                     દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૧૦ થી ૦૭:૪૯
શુભ ૦૯:૨૫ થી ૧૧:૦૬
લાભ ૦૪:૦૩ થી ૦૫.૪૧
અમૃત ૦૫:૪૧ થી  ૦૭:૨૦

 

                                     રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫ થી ૧૨:૪૪

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 01 ઓગસ્ટ 2026, બુધવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

તમારી યોજનાઓને સાકાર થશે.

પારિવારિક અને સામાજિક કાર્યોમાં સુમેળ રહેશે.

સફળ અને પ્રગતિશીલ રહો.

માન-સન્માન પ્રત્યે સતર્ક રહો.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

ઘરમાં કોઈ પણ યોજના બનશે.

ખુશીનું વાતાવરણ રહેશે.

સત્તામાં રહેલા લોકો સાથે નિકટતા વધશે.

રાજકીય ક્ષેત્રમાં જનતા તરફથી પ્રેમ અને આદર મળશે.

શુભ કલર- પીળો

શુભ નંબર- ૭

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

કામના સંદર્ભમાં મુસાફરી થાય.

મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધો દૂર થાય.

કોઈ ખાસ મુદ્દા પર મહત્ત્વપૂર્ણ ચર્ચા થાય.

કોઈ સારા સમાચાર મળે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

તમારું મનોબળ વધશે.

તમને વિવાદમાંથી રાહત મળશે.

વધુ શાંતિ અને સુકૂન અનુભવશો.

કોઈ કિંમતી ભેટ મળે..

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૯

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

વેપારમાં થોડો સંઘર્ષ થાય.

વધુ પડતા ભાવુક થવાનું ટાળો.

ઘરમાં પરિવર્તન થાય.

પ્રયત્નોમાં સફળતા મળે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

લોકોનો સહયોગ મળશે.

તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો.

કોઈ પણ બાબતને પકડી ન રાખો.

નોકરીમાં પરિવર્તન થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

વરિષ્ઠ વ્યક્તિની સલાહનું પાલન કરવું.

કોઈપણ પ્રકારનું ઉધાર ન લેવું.

તમારી કાર્ય ક્ષમતામાં વધારો થાય.

સરકારી યોજનાની જવાબદારી મળે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

અટવાયેલા કામને પૂર્ણ થશે.

કાર્યસ્થળમાં સમસ્યાઓ ઓછી થશે.

મૂડી રોકાણ કરી શકાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

તમારી લોકપ્રિયતામાં વધારો થશે.

આવક ઓછી અને ખર્ચ વધુ રહેશે.

આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો.

વધુ પડતો ખર્ચ કરવાનું ટાળો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

વ્યવસાયિક યાત્રા ફાયદાકારક સાબિત થશે.

કપડાં, ઘરેણાં ખરીદવાની યોજના હશે.

તમારા સામાજિક વર્તુળમાં વધારો કરો.

દિવસ ફાયદાકારક રહેશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૧

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

કોઈ શુભ પ્રસંગમાં જવાની તક મળશે.

પતિ-પત્ની વચ્ચે મતભેદો ઉભા થાય.

પોતાના માટે થોડો સમય કાઢો.

તમારી જાત પર વિશ્વાસ રાખીને કાર્ય કરો.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

ભાવનાત્મક બાજુ નબળી પડશે.

સમસ્યાઓ જાતે ઉકેલવાનો પ્રયાસ કરો.

મિત્ર રૂપિયા ઉધાર માગી શકે. (A friend may ask to borrow money.)

પ્રયાસ કરવાથી સફળતા મળશે.

શુભ કલર – વાદળી (Blue)

શુભ નંબર – ૬


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…