Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૫-૦૯-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ ચોથ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ તુલા (ર,ત) છે. સ્વાતિ નક્ષત્ર (બપોરે ૦૩:૨૦ સુધી.) છે. આજનો યોગ ઐન્દ્ર (બપોરે ૧૨:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૭:૪૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા (સવારે ૧૦:૪૯ કલાકે, સપ્ટે-૧૬)માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર,ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૫ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૦:૦૮ એ.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૧૫ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૦ સુધી વિદ્યમાન રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૪૦ થી ૦૫.૧૧ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે સંવત્સરી છે.
ચોથની સમાપ્તિ: સવારે ૦૭:૪૪ સુધી.
તારીખ :- ૧૫-૦૯-૨૦૨૬, મંગળવાર / ભાદરવા સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૩ થી ૧૨:૩૪ |
| અમૃત | ૧૨:૩૪ થી ૦૨:૦૫ |
| શુભ | ૦૩:૪૦ થી ૦૫:૧૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૧ થી ૦૯:૪૦ |
| શુભ | ૧૧:૦૭ થી ૧૨:૩૫ |
Aaj Nu Rashifal : 15 September, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
સંતાનનું સુખ મળે.
મિત્રની સલાહ મળે.
પ્રાપ્તિમાં વધારો થાય.
લાગણીમાં વધારો થાય.
શુભ કલર – લીલો
શુભ નબર- ૮

વૃષભ (બ, વ, ઉ) :-
પૈસાનું મહત્વ સમજાય.
બધું ગુલાબી દેખાય.
રાજા રાણી જેવી જિંદગી જીવો.
વિવેકબુદ્ધિ કામમાં આવે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
ખરાબ ટેવ સુધારો
મગજ તણાવમાં રહે.
કામમાં તકેદારી રાખો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-
ભાઈ બહેન તરફથી લાભ મળે.
ઓફિસના કામ ઝડપી થાય.
જમીન-મકાન થી ફાયદો થાય.
સતત મહેનત રંગ લાવે.
શુભ કલર – છીંકણી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
નવા સંબંધો બંધાય.
નાનકડી કડવાશ માફ કરો.
કોઈ નવી ખરીદી થાય.
સાસુ સસરાનું મન જીતાય.
શુભ કલર – મરૂન
શુભ નંબર – ૫

કન્યા (પ , ઠ, ણ) :-
નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
મન ચકડોળે ચઢે.
ભાઈ-બહેન ઝગડા કરે.
પરિવારમાં બીમારી ન આવે તેનું ધ્યાન રાખવું.
શુભ કલર –પીળો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
તમારા વખાણ થાય.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
કોઈ સફળતા મળે.
બધા કામ પૂર્ણ થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
સ્વભાવ શંકાશીલ બને.
મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – જાંબળો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નિરાંતનો અનુભવ થાય.
ફસાયેલા નાણાં પાછા આવે.
પ્રવાસના યોગ બને.
સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – 4

મકર (ખ, જ) :-
નવી આશા જાગે.
ઉધાર આપવું કે લેવું નહીં.
દિવસ આનંદમય જાય.
તમારી ફરિયાદ લોકો કરે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
માનસિક શાંતિ મળે.
ધાર્મિક કાર્ય થાય.
અપેક્ષા કરતા વધુ મળે.
લોકોની વાત ગળે ન ઉતરે.
શુભ કલર- પીળો
શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
નવું શીખવા મળે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
સમયનો બગાડ થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૯
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
