Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૬-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ પાંચમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃશ્ચિક (ન,ય) છે. વિશાખા નક્ષત્ર (બપોરે ૦૫:૨૪ સુધી.) છે. આજનો યોગ વૈધૃતિ (બપોરે ૧૨:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૮:૫૮ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે સવારે ૧૦:૫૦ થી બેસશે.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
સૂર્યોદય ૦૬.૨૬ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૧:૦૩ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૫૫ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૫ થી ૦૨:૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.
પાંચમની સમાપ્તિ: સવારે ૦૮:૫૮ સુધી.
તારીખ :- ૧૬-૦૯-૨૦૨૬, બુધવાર/ ભાદરવા સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૬ થી ૦૭:૫૭ |
| અમૃત | ૦૭:૫૭ થી ૦૯:૨૯ |
| શુભ | ૧૧:૦૨ થી ૧૨.૩૫ |
| લાભ | ૦૫:૧૦ થી ૦૬:૪૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૦ થી ૦૯:૪૦ |
| અમૃત | ૦૯:૪૦ થી ૧૧:૦૫ |
Aaj Nu Rashifal : 16 September, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
મુસાફરી ફાયદાકારક રહે.
કામમાં બેદરકારી ન રાખવી.
વેપારમાં ચોકસાઈ રાખવી.
મહત્વના કામ બાકી રહે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.
સારા સમાચાર મળે.
જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
આરામ કરવાની તક મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
માનસિક શાંતિ મળે.
વડીલોની માર્ગદર્શન મળે.
ફસાયેલા નાણાં પાછા આવે.
નોકરી-ધંધામાં વખાણ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-
સ્વાસ્થ્ય સારું રહે.
મિત્ર તરફથી લાભ થાય.
નવી યોજના બને.
આર્થિક મુશ્કેલી હળવી થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
તણાવ દુર થાય.
આર્થિક લાભ થાય.
કોઈ તમારી ઊંઘ બગાડે.
ઉતાવળમાં આવીને કામ ન કરવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-
ગરીબોને દાન કરવુ.
માતા-પિતાના આર્શીવાદ લેવા.
આર્થિક સ્થિતિ બગડી શકે છે.
જીવનસાથી જોડે મતભેદ થાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
ઓચિંતો ધનખર્ચ થાય.
નવા સંબંધ બંધાય.
ખોટી ચર્ચામાં ન ઉતરવું.
ચંદનનું તિલક કરવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
મોજમાં દિવસ પસાર થાય.
વડીલોની સંભાળ રાખવી.
જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.
મનને શાંતિ જણાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
પ્રવાસના યોગ બને.
સાંજ પછી સારા સમાચાર મળે.
પીળું ફૂલ જોડે રાખવું.
સ્વતંત્રા છીનવાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :–
નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
મિત્રો સાથે આનંદ થાય.
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
કોઈ નવી ખરીદી થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
આળસમાં દિવસ જાય.
સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
શરીર સાથ ન આપે.
આધી-વ્યાધી અને ઉપાધી રહે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ભવિષ્યની મોટી યોજના બને.
નવેસરથી નવી શરૂઆત થાય.
મિત્ર તથા પરિવારની મદદ જણાય.
સમારોહમાં આવવાનું આમંત્રણ મળે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
