Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનો દિવસ ખાટો મીઠો બની શકે છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૮-૦૯-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 18 સપ્ટેમ્બર... શુક્રવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૮-૦૯-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ સાતમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃશ્ચિક (ન,ય) છે. જયેષ્ઠા નક્ષત્ર (રાત્રે ૧૦:૪૫ સુધી.) છે. આજનો યોગ પ્રીતિ (બપોરે ૦૧:૩૫ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ  કરણ બપોરે ૦૧:૦૧ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે રાત્રે ૧૦:૪૫ કલાકે ઉતરશે.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  વૃશ્ચિક રાશિમાં (સાંજે ૦૭:૦૮ સુધી) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,યરહેશે.

સૂર્યોદય ૦૬.૨૬ એ.એમ કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૦  પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૨:૫૫ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૧:૩૧ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી બપોર ૧૨:૫૮ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૧ થી બપોરે ૧૨.૩૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે ધારો આઠમ છે.

સાતમની  સમાપ્તિ :   બપોરે ૦૧:૦૧ સુધી.

તારીખ   :-    ૧૮-૦૯-૨૦૨૬, શુક્રવાર / ભાદરવા સુદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૭ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૧
શુભ ૧૨:૩૫ થી ૦૨.૦૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૫ થી ૧૧:૦૫

Aaj Nu Rashifal : 18 September, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સારા લોકોથી જોડાઓ,

ખોટું વિચારવાથી બચો

માનસિક હિંસાથી દૂર રહો.

મુશ્કેલીઓ સર્જશે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે

નવા મિત્રો બને.

કામની પ્રશંસા થયી શકે છે.

પદોન્નતિ પણ સંભવ છે.

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતે..

તાણ તમારા સ્વાસ્થ્યને બગાડે.

મૂંઝવણ તથા હતાશા ટાળવી.

આવકનો નવો સ્રોત ઊભો થશે.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે.

તમારો આત્મવિશ્વાસ વધે.

તમારા માટે સમય કાઢી શકો.

ઊંધું પરિણામ આવી શકે છે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.

આર્થિક હાલત સુધરશે.

મદદરૂપ થશો.

તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે

શુભ કલર – બદામી

શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-

નિર્ણયો હકારાત્મક પરિણામો લાવે.

દિવસ યાદગાર બની જશે.

હળવાશ અનુભવશો.

સાસરાપક્ષથી ધનલાભ થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

સંગીત સાંભળવા મળશે,

બળપણની યાદ તાજી થાય.

માનસિક તાણ લાવશો.

ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહો.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

વિશ્વાસ પાત્રની સલાહ લેવી જોઈએ।

માતા-પિતાને ચિંતિત કરશો..

તમારા વિશે જ વિચારશો..

કામમાં પરિવર્તન આવશે.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

 ધન (ભ, ધ, ફ, ઢ) :-

આજે થોડી મૂંઝવણ રહેશે.

નફો કમાવી શકશો.

દુશ્મનોને મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.

સહકાર અને સહયોગ મળી શકે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-

બાળકોની તરફથી સારા સમાચારો મળે.

ખુશીનો દિવસ રહેશે.

રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળે.

પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

શુભ કલર – આછો પીળો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

મુશ્કેલીનો સામનો કરવો પડે.

મનમાં આનંદ થશે.

દિવસ સામાન્ય રહેશે.

મન પ્રસન્ન રહેશે.

શુભ કલર –  રાખોડી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-

અટકેલા પૈસા મળે.

આર્થિક સ્થિતિને મજબૂત બને.

ઇચ્છા પૂર્ણ કરી શકો.

ખાટો મીઠો દિવસ બની શકે છે.

શુભ કલર – અફેદ

શુભ નંબર – ૫

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: