Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૦-૦૯-૨૦૨૬, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 20 સપ્ટેમ્બર... રવિવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૨૦-૦૯-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) છે. પૂર્વાષાઢા  નક્ષત્ર (સવારે ૦૪:૩૫ સુધી. સપ્ટે-૨૧) છે. આજનો યોગ સૌભાગ્ય (બપોરે ૦૩:૨૪ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સાંજે ૦૫:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  ધન રાશિ (સવારે ૧૧:૧૬ સુધી, સપ્ટે-૨૧)માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત ૦૬.૩૮ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય ૦૨.૩૩ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૨૦ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૮ થી બપોરે ૧૨:૫૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૦૭ થી ૦૬.૩૮ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

માતાજીને સુખડી ધરાવવી. 

નોમની સમાપ્તિ  :   સાંજે ૦૫:૫૨ સુધી.

તારીખ   :-  ૨૦-૦૯-૨૦૨૬, રવિવાર / ભાદરવા સુદ નોમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૯ થી ૧૧:૦૨
અમૃત ૧૧:૦૨ થી ૧૨:૩૨
શુભ ૦૨:૦૪ થી ૦૩.૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૮ થી ૦૮:૦૭
અમૃત ૦૮:૦૭ થી ૦૯:૩૫

Aaj Nu Rashifal : 20 September, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

આંખ સંબંધિત સમસ્યાઓ આવે..

આર્થિક નુકસાન થઈ શકે.

ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.

મહેમાનો ઘરે આવે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળે.

કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું પડશે.

અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.

પરિવારના સભ્યોને ખુશ રાખશો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

માતાપિતા તરફથી પણ પ્રેમ મળશે.

કામમાં બેદરકાર ન થાઓ.

ઘરે મહેમાન આવશે.

પરિવારમાં પરસ્પર પ્રેમ  દેખાશે.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૩

કર્ક (ડ , હ) :-

પોતાને નિયંત્રણમાં રાખો.

વધારે જવાબદારી લઈ શકો.

માનસિક તાણ વધશે.

સ્વાસ્થ્યમાં સુધાર આવશે.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

માનસિક શાંતિ આપશે.

તમને ભાગ્યનો સાથ આપશે.

મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

સખત મહેનત કરો.

શુભ કલર – બદામી

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.

આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે.

પૈસા મળવાની સંભાવના છે.

બાળકો સાથે સમય પસાર કરો.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

મહેનતુ લોકોને સફળતા મળશે.

તમારું સ્વાસ્થ્ય સુધરશે.

મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો..

ભૂલોનું પરિણામ સહન કરવું પડે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

તમારા સંબંધોમાં અંતર આવશે.

સંબંધોને સુધારવામાં નિષ્ફળ થશો.

પગારમાં વધારો પ્રાપ્ત કરશો.

સ્વભાવ ચીડિયા થઈ જશે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૩

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.

સ્વાસ્થ્ય રહો.

ખર્ચમાં વધારે કરવાનું ટાળો.

પરિવાર સાથે પ્રવાસ પર જવાય

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-

વધારે ચિંતા ન કરો.

પોતાને કાર્યોમાં વ્યસ્ત રાખો.

ઘરના લોકોની સલાહ લો.

પારિવારિક જીવનમાં શાંતિ લાવશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

કારકિર્દીમાં સારા પરિણામ મળે.

મોટો રોગની સંભાવના ઓછી રહેશે.

સાવચેત રહેવાની જરૂર છે.

મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :-

નકારાત્મક અસર પડી શકે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કાર્ય ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકશો.

હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

શુભ કલર – બ્રાઉન

શુભ નંબર – ૫

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: