Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૨૦-૦૯-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ નોમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) છે. પૂર્વાષાઢા નક્ષત્ર (સવારે ૦૪:૩૫ સુધી. સપ્ટે-૨૧) છે. આજનો યોગ સૌભાગ્ય (બપોરે ૦૩:૨૪ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સાંજે ૦૫:૫૨ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિ (સવારે ૧૧:૧૬ સુધી, સપ્ટે-૨૧)માં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૩૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૨.૩૩ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૧:૨૦ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૮ થી બપોરે ૧૨:૫૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૦૭ થી ૦૬.૩૮ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
માતાજીને સુખડી ધરાવવી.
નોમની સમાપ્તિ : સાંજે ૦૫:૫૨ સુધી.
તારીખ :- ૨૦-૦૯-૨૦૨૬, રવિવાર / ભાદરવા સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૯ થી ૧૧:૦૨ |
| અમૃત | ૧૧:૦૨ થી ૧૨:૩૨ |
| શુભ | ૦૨:૦૪ થી ૦૩.૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૮ થી ૦૮:૦૭ |
| અમૃત | ૦૮:૦૭ થી ૦૯:૩૫ |
Aaj Nu Rashifal : 20 September, Sunday

મેષ (અ, લ , ઈ) :-
આંખ સંબંધિત સમસ્યાઓ આવે..
આર્થિક નુકસાન થઈ શકે.
ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
મહેમાનો ઘરે આવે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળે.
કોઈપણ નિર્ણય લેવાનું ટાળવું પડશે.
અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.
પરિવારના સભ્યોને ખુશ રાખશો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
માતાપિતા તરફથી પણ પ્રેમ મળશે.
કામમાં બેદરકાર ન થાઓ.
ઘરે મહેમાન આવશે.
પરિવારમાં પરસ્પર પ્રેમ દેખાશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૩

કર્ક (ડ , હ) :-
પોતાને નિયંત્રણમાં રાખો.
વધારે જવાબદારી લઈ શકો.
માનસિક તાણ વધશે.
સ્વાસ્થ્યમાં સુધાર આવશે.
શુભ કલર – નીલો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
માનસિક શાંતિ આપશે.
તમને ભાગ્યનો સાથ આપશે.
મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
સખત મહેનત કરો.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-
સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.
આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળે.
પૈસા મળવાની સંભાવના છે.
બાળકો સાથે સમય પસાર કરો.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મહેનતુ લોકોને સફળતા મળશે.
તમારું સ્વાસ્થ્ય સુધરશે.
મિત્રો સાથે થોડી ક્ષણો વિતાવો..
ભૂલોનું પરિણામ સહન કરવું પડે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
તમારા સંબંધોમાં અંતર આવશે.
સંબંધોને સુધારવામાં નિષ્ફળ થશો.
પગારમાં વધારો પ્રાપ્ત કરશો.
સ્વભાવ ચીડિયા થઈ જશે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
દરેક પરિસ્થિતિમાં પોતાને શાંત રાખો.
સ્વાસ્થ્ય રહો.
ખર્ચમાં વધારે કરવાનું ટાળો.
પરિવાર સાથે પ્રવાસ પર જવાય
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-
વધારે ચિંતા ન કરો.
પોતાને કાર્યોમાં વ્યસ્ત રાખો.
ઘરના લોકોની સલાહ લો.
પારિવારિક જીવનમાં શાંતિ લાવશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
કારકિર્દીમાં સારા પરિણામ મળે.
મોટો રોગની સંભાવના ઓછી રહેશે.
સાવચેત રહેવાની જરૂર છે.
મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :-
નકારાત્મક અસર પડી શકે.
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
કાર્ય ક્ષેત્રોમાં જબરદસ્ત પ્રદર્શન કરી શકશો.
હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
શુભ કલર – બ્રાઉન
શુભ નંબર – ૫
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
