Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૬-૦૯-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ પૂનમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (સવારે ૧૧:૩૩ સુધી.) છે. આજનો યોગ ગંડ (બપોરે ૦૧:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૦:૪૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૯ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૨ કલાકે થશે.
ચંદ્રોદય ૦૬:૧૪ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૫૫ એ.એમ કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૦૬ થી બપોર ૧૨:૫૪ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૦ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ભાદરવી પૂનમ છે. અંબાજીમાં મેળો
તારીખ :- ૨૬-૦૯-૨૦૨૬, શનિવાર / ભાદરવા સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૧ થી ૦૩:૩૧ |
| અમૃત | ૦૩:૩૧ થી ૦૫.૦૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૨ થી ૦૮:૦૧ |
| શુભ | ૦૯:૩૧ થી ૧૧:૦૧ |
| અમૃત | ૧૧:૦૧ થી ૧૨:૩૦ |
Aaj Nu Rashifal : 26 September 2026, Saturday

મેષ (અ, લ , ઈ) :-
વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
વસ્તુઓ ઉંધી આવે.
વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
કામમાં પ્રગતિ થાય.
ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
જીવનસાથી જોડે મતભેદ થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
શેરબજારમાં ફાયદો જણાય.
અણધાર્યા લાભ થઈ શકે છે.
અતિથિ આવી શકે તેમ છે.
આર્થિક બાબતમાં સુધારો જણાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-
પરિવારના સભ્યોની કાળજી લેવી.
મનમાં મૂંઝવણ રહ્યા કરે.
લઘુ ઉદ્યોગો વાળાને સંભાળવું.
કોઈની જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
ધન પ્રાપ્તિ માટે સારો દિવસ છે.
બાળકો પાસેથી સારા સમાચાર મળે.
જીવનસાથી જોડે દિવસ સારો જાય
કોઈ સમસ્યાનું સમાધાન મળે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-
ધન સમજી વિચારીને વાપરો.
પ્રેમમાં ઊંડાણ વધે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
કોઈની જોડે મતભેદ ન કરવો.
શુભ કલર –લાલ
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
આર્થિક બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
વેપારમાં ફાયદો થાય.
કોઈ મદદ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
કામનું દબાણ બેચેન કરે.
પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
કોઈ નવું સાહસ થાય.
તબિયત સાચવવી.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ગેરસમજ દૂર થાય.
સંબંધમાં મીઠાશ આવે.
માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
મગજ પર કાબૂ રાખવો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-
તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
નાણા નો નવો સ્ત્રોત મળે.
મિત્ર સાથે સંબંધ ન બગડે તેનું ધ્યાન રાખવું.
ગળા નો પ્રોબ્લેમ રહે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
સપના મોટા જોવાય.
લગ્ન જીવનમાં મીઠાશ આવે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૬

મીન (દ, ચ, ઝ, થ) :-
કોઈ યોજના સફળ થાય.
માથામાં દુખાવો રહે.
મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
ધીરજ રાખવી.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (સવારે ૧૧:૩૩ સુધી.) છે. આજનો યોગ ગંડ (બપોરે ૦૧:૨૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૧૦:૪૫ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
