Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનો ભક્તિમાં દિવસ પસાર થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૭-૦૯-૨૦૨૬, રવિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 27 સપ્ટેમ્બર 2026...રવિવારનો Auspicious દિવસ, જાણો આજનું Important રાશિફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૭-૦૯-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ એકમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મીન  (દ, ચ, ઝ, થ )  છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર (સવારે ૧૧:૦૮ સુધી.) છે. આજનો યોગ  વૃધ્ધિ  (સવારે ૧૧:૧૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૯:૪૧ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  મીન રાશિમાં (સવારે ૦૫:૩૪ સુધી, સપ્ટે-૨૬) સુધી વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન  (દ, ચ, ઝ, થ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૯ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૩૧ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૬.૫૦ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૬:૫૧ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૬ થી બપોરે ૧૨:૫૪ સુધી વિદ્યમાન રહેશે.  જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૦૧ થી ૦૬.૩૧ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે એકમનું શ્રાદ્ધ છે. આજથી પિતૃપક્ષ શરું.   

એકમની સમાપ્તિ :   રાત્રે ૦૯:૦૦ સુધી.

તારીખ   :-  ૨૭-૦૯-૨૦૨૬, રવિવાર / ભાદરવા વદ એકમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૯ થી ૧૧:૦૦
અમૃત ૧૧:૦૦ થી ૧૨:૩૦
શુભ ૦૨:૦૦ થી ૦૩.૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૧ થી ૦૮:૦૧
અમૃત ૦૮:૦૧ થી ૦૯:૩૦

Aaj Nu Rashifal : 27 September 2026, Sunday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.

કોઈ નવા સંકેત મળે.

ભૂગોળનું જ્ઞાન મળે.

મોબાઈલનું વપરાશ વધે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

નીડરતાથી જવાબ આપો.

લોકોની ઈર્ષાથી દૂર રહો.

પૈસાની બચત કરતાં શીખો.

કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.

પ્રેમમાં જોડાણ વધે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

ચેહરા પર સ્મિત રહે.

ભક્તિમાં દિવસ પસાર થાય.

લોકોની ભૂલ શોધવાનું ટાળો.

ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

ચતુરાઈ કામમાં આવે.

બળની જગ્યાએથી કળથી કામ લેવું.

    ઉતાવળા  નિર્ણય ન લેવા.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

ધ્યાન અને યોગથી ફાયદો જણાય.

સાત્વિક આહાર લેવો.

ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચાય.

નવી ભવિષ્યની યોજના બને.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-

કોઈ નવી વસ્તુ આવે.

નવી વસ્તુ તમારી રાહ જોઈ શકે.

નવા રહસ્યો બહાર આવે.

જે થાય છે તે તમારા માટે સારું છે.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

મનથી હારી જવાય.

ખોટી શંકા ન કરવી.

ખોટી ચિંતા છોડી દેવી.

જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

ધન કમાવવાની તક બમણી થાય.

વાતાવરણમાં ગરમાવો રહે.

લોભ લાલચમાં આવવું નહિ.

કામ સરળતાથી પતે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ઓચિંતા કોઈ મળી જાય.

જલ્દી થાક લાગે.

પીળી વસ્તુ રાત રાખવાથી ફાયદો થાય.

વિદ્યાર્થીઓ ગેરમાર્ગે ન દોરાય તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

ઘરનું વાતાવરણ ગરમ રહે.

પ્રાણીઓથી લાભ થાય.

બાળપણની યાદ તાજી થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

વસ્તુ સમજવામાં સમય જાય.

મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.

ત્વચાની સમસ્યા રહે.

આત્મવિશ્વાસમાં વધારો થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

વેપારમાં ફાયદો થાય.

લોકોથી શીખવા મળે.

તમારા વખાણ થાય.

નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૮

આજની રાશિ મીન  (દ, ચ, ઝ, થ )  છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર (સવારે ૧૧:૦૮ સુધી.) છે. આજનો યોગ  વૃધ્ધિ  (સવારે ૧૧:૧૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૯:૪૧ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: