Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…બલીનો બકરો ન બનશો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૪-૧૦-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 14 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૧૪-૧૦-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ ચોથ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃશ્ચિક (ન, ય) રાશિ છે. અનુરાધા  નક્ષત્ર (સવારે ૦૪:૦૪ સુધી. ઓકટો-૧૫) છે. આજનો યોગ  આયુષ્યમાન (રાત્રે ૦૮:૩૫ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ  કરણ  બપોરે ૧૨:૧૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય)  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૩૩ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૧૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૯:૪૫ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૮:૩૫ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત   નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૫ થી ૦૧:૫૨ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે ચોથું નોરતું છે.

ચોથની સમાપ્તિ:   સવારે ૦૧:૧૨ સુધી. ઓકટો-૧૫

તારીખ   :-  ૧૪-૧૦-૨૦૨૬, બુધવાર/ આસો સુદ ચોથના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૩૩ થી ૦૮:૦૧
અમૃત ૦૮:૦૧ થી ૦૯:૩૦
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૭
લાભ ૦૪:૪૭ થી ૦૬:૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૫ થી ૦૯:૨૦
અમૃત ૦૯:૨૦ થી ૧૦:૫૦

Aaj Nu Rashifal : 14 October 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વડીલોના આશીર્વાદ ખૂબ જ સુખદાયી રહેશે.

માર્કેટિંગને લગતા કાર્યો ટાળો.

પારિવારિક વાતાવરણ સુખદ હશે.

શારીરિક અને માનસિક થાક લાગે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

અજાણ વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત થશે.

પોઝિટિવ રહી શકે છે.

મહેનત કરશો તેનુંયોગ્ય પરિણામ મળે.

શંકા કે વહેમની સ્થિતિ ઊભી થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

સંબંધોમાં ખટાસ આવી શકે.

રોકાણ કરતા પહેલાં ચર્ચા-વિચારણાં કરી લો.

ઘર-પરિવાર માટે પણ સમય કાઢી શકશો.

કોઈ ખાસ કાર્યને લગતી યોજના બને.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

કર્ક (ડ , હ) :-

સુકૂન અનુભવ કરશો.

બાળકોની કોઇ સારા સમાચાર મળે..

પરિવારના લોકો સાથે શોપિંગમા જવાય.

તણાવ આવી શકે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

આર્થિક નુકસાન થાય.

તમે તમારા નિર્ણય જાતે જ લો.

ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યાપારિક ગતિવિધિઓમાં પરિવર્તન લાવો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

માથાનો દુખાવો રહે.

માનસિક થાકની સ્થિતિ બને.

કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

તમારા અંગે અફવાહ ઊઠી શકે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

કોઈ સફળતા પ્રાપ્ત થાય.

તમારા વખાણ કરશે.

નિર્ણય લેવામાં મુશ્કેલી આવી રહી છે

વડીલ લોકોની સલાહ તમારા માટે હિતકારી રહેશે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-

ઘમંડ અને ઈગો આવવા દેશો નહીં.

લક્ષ્યથી ભટકી પણ શકો છો.

કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે.

મન પ્રફુલ્લિત રહેશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

બલીનો બકરો ન બનશો.

ધન લાભ થાય.

મહેનત કરવાની જરૂર છે.

કોઈ શંકા થાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૫

મકર (ખ, જ) :-

વચન આપતાં પહેલા વિચારજો.

ખોટું સાહસ ન કરવું.

ખર્ચમાં વધારો થાય.

બાળકો તરફથી ફાયદો થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

કોઈની જોડે અણગમો થાય.

કોઈની લાગણી ને ઠેશ ન પહોંચાડશો.

બચાવેલું ધન કામમાં આવે.

કોઈની જોડે મતભેદ ન કરવો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૪

 

મીન (દ, ચ, ઝ, થ) :-

નવી તક ઉભી થાય.

અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.

ઘરમાં નાના મોટા ફેરફાર થાય.

કોઈ જવાબદારી મળે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૨

આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય)  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: