Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૧૬-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ છઠ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. જયેષ્ઠા નક્ષત્ર (સવારે ૦૬:૫૦ સુધી.) છે. આજનો યોગ શોભન (રાત્રે ૧૦:૦૭ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૪:૪૧ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે સવારે ૦૬:૪૮ કલાકે ઉતરશે.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં (સવારે ૦૬:૪૮ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૫ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૧૨ કલાકે થશે.
ચંદ્રોદય ૧૧:૩૫ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૦:૧૩ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્તબપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે છઠું નોરતું છે.
છઠની સમાપ્તિ : સવારે ૦૫:૫૪ સુધી. ઓકટો-૧૭
તારીખ :- ૧૬-૧૦-૨૦૨૬, શુક્રવાર / આસો સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૨૬ થી ૦૧.૫૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૦ થી ૧૦:૫૦ |
Aaj Nu Rashifal : 16 October 2026, Friday

મેષ (અ, લ , ઈ) :-
શેરબજારમાં રોકાણ કરવું યોગ્ય નથી.
કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
ગુસ્સાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.
બીજાની સલાહ ન લેવી.
શુભ કલર : ગુલાબી
શુભ અંક : ૨

વૃષભ (બ, વ, ઉ) :-
કરિયરને લઈને થોડી ચિંતા રહેશે.
લોકો ટીકા કરી શકે છે. આ
મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
મન અશાંત થઈ શકે છે.
શુભ કલર : પીળો
શુભ અંક : ૩
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
કોઈ કામ અચાનક અટકી શકે.
આવકના નવા સ્ત્રોત બની શકે.
ધાર્મિક કાર્યોમાં ભાગીદારી વધશે.
શત્રુઓ પર વિજય મેળવશો.
શુભ કલર : લાલ
શુભ અંક : ૫

કર્ક (ડ , હ) :-
કામની પ્રશંસા થાય.
વેપારની ગતિથી ખુશ રહેશો.
સંતાનોની સિદ્ધિઓથી આનંદ મળે.
લાગણીમાં આવીને નિર્ણયો ન લો.
શુભ કલર : બદામી
શુભ અંક : ૭
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
નોકરીની ઓફર મળવાની સંભાવના છે.
ઘરમાં મહેમાનોનું આગમનથાય.
વિચારેલા કામ ફરી શરૂ થશે.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું.
શુભ કલર : સફેદ
શુભ અંક : ૯

કન્યા (પ , ઠ, ણ) :-
માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
સારા કાર્યોમાં રસ રહેશે.
તમને સફળતા મળે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
શુભ કલર : ભૂરો
શુભ અંક : ૫
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
વ્યવસાયમાં નવા કરાર મળે.
વધુ મહેનત કરો.
તમારી વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવે.
પરિવારમાં આનંદ રહે.
શુભ કલર : જાંબલી
શુભ અંક : ૪

વૃશ્વિક (ન, ય) :-
છબી કલંકિત થવાની સંભાવના છે.
ભૂતકાળના અનુભવોમાંથી શીખો.
લગ્નજીવનમાં મધુરતા વધશે.
આવકમાં વધારો થવાની સંભાવના છે.
શુભ કલર : લીલો
શુભ અંક : ૯
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઘરના વડીલોનો સહયોગ મળશે.
તમારા કામની ગુણવત્તામાં વધારો થશે.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
સમાજમાં તમારી છબી ઘણી સારી રહેશે.
શુભ કલર : સોનેરી
શુભ અંક : ૧

મકર (ખ, જ) :-
તમારો આત્મવિશ્વાસ વધશે.
દિવસ ખૂબ જ સારો છે.
મિત્રો સાથે કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા થાય.
રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળશે.
શુભ કલર : ગ્રે
શુભ અંક : ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
કામ સરળતાથી પૂરા થશે.
સારા કાર્યોમાં ખૂબ રસ લેશો.
નોકરીમાં પ્રમોશન મળી શકે.
પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહે.
શુભ કલર : ગ્રે
શુભ અંક : ૩

મીન (દ, ચ, ઝ, થ) :-
જીવનસાથી તમને ભેટ આપી શકે છે.
ખર્ચને ન્યૂનતમ રાખો.
નાણાકીય બાજુ નબળી પડી શકે.
માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહે.
શુભ કલર : નીલો
શુભ અંક : ૯
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. જયેષ્ઠા નક્ષત્ર (સવારે ૦૬:૫૦ સુધી.) છે. આજનો યોગ શોભન (રાત્રે ૧૦:૦૭ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૪:૪૧ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન, ય) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
આ પણ વાંચો:
