Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૨-૧૦-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ અગિયારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. શતભિષા નક્ષત્ર (રાત્રે ૦૮:૪૭ સુધી.) છે. આજનો યોગ વૃધ્ધિ (રાત્રે ૧૧:૫૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૨:૫૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિ (બપોરે ૦૩:૦૪ સુધી)માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) વિદ્યમાન રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૬ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૦૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૩૭ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૪૨ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૫૦ થી બપોરે ૦૩.૧૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પાશા કુંશા એકાદશી છે.
અગિયારસની સમાપ્તિ: બપોરે ૦૨:૫૨ સુધી.
તારીખ :- ૨૨-૧૦-૨૦૨૬, ગુરુવાર / આસો સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૯ થી ૦૮:૦૫ |
| લાભ | ૧૨:૨૩ થી ૦૧:૫૦ |
| અમૃત | ૦૧:૫૦ થી ૦૩.૧૫ |
| શુભ | ૦૪:૪૫ થી ૦૬:૦૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૮ થી ૦૭:૪૨ |
Aaj Nu Rashifal : 22 October 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
આર્થિક તંગી જણાય.
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
ખાનપાનથી વિચલનથી બચવું.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
સ્વસ્થમાં સભાળ લેવી.
મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
કોઈ સમસ્યાનો હલ આવી શકે.
વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
નવી નોકરી કે ધંધાની તક મળે.
દિવસ આનંદમય પસાર થાય.
કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
વડીલોનું ધ્યાન રાખવું.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-
ધન ખર્ચમાં વધારો થાય.
ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
ભૂતકાળની યાદો તાજી થાય.
મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
જીવનસાથી જોડે મતભેદ જણાય.
સ્વાસ્થનું ધ્યાન રાખવું.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :-
સાંજ પછી આર્થિક લાભ થાય.
નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
કામનું દબાણ રહે.
મુડી રોકતા પહેલા વિચારવું.
દિવસ આખો વ્યસ્ત રહે.
નાના ભાઈ – બહેનથી લાભ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
કોઈ મોટી યોજના બને.
કોઈ સારું કાર્ય થાય.
જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નવી તક ઉભી થાય.
તબિયતમાં ધ્યાન રાખવું.
દોડધામ અને ગહન સંશોધનનો યોગ.
ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
વર્તન વાણીમાં સંભાળવું પડે.
દિવસ આનંદમય જાય.
ગૂઢ અધ્યયનમાં લાભ પ્રાપ્ત થશે.
ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
ભાગીદારી સંબંધી વિવાદો થાય.
ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮

મીન (દ, ચ, ઝ, થ):-
વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
નિર્ણય લેતા પહેલા વિચારવું.
અણધાર્યો ફાયદો થાય.
નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
