Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને બિઝનેસમાં મિત્રનો સહયોગ મળી શકે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૭-૧૦-૨૦૨૬, મંગળવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 27 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે  ૨૭-૧૦-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ એકમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મેષ  (અ,લ,ઈ) રાશિ છે. ભરણી  નક્ષત્ર (બપોરે ૦૩:૪૦ સુધી.) છે. આજનો યોગ સિધ્ધી  (સવારે ૧૦:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને  કૌલવ  કરણ સવારે ૦૭:૦૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિ  માં (રાત્રે ૦૯:૦૭ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ  (અ,લ,ઈ)  રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૪૩ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૬:૫૦ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૭:૪૨ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૧૪ થી ૦૪.૪૦ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાન ચાલીસા કરવી.

એકમની સમાપ્તિ:  સવારે ૦૭:૦૩ સુધી.

તારીખ   :-  ૨૭-૧૦-૨૦૨૬, મંગળવાર / આસો વદ એકમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૮ થી ૧૨:૨૩
અમૃત ૧૨:૨૩ થી ૦૧:૪૮
શુભ ૦૩:૧૪ થી ૦૪:૩૯
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૪૦ થી ૦૯:૧૪
શુભ ૧૦:૫૦ થી ૧૨:૨૩

Aaj Nu Rashifal : 27 October 2026, Tuesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

વાણી વર્તન સુધારવા.

જૂની ભૂલ યાદ આવે.

માતા સાથે વૈચારિક મતભેદો થાય.

બિઝનેસમાં મિત્રનો સહયોગ મળી શકે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે.

સંતાન તરફથી ફાયદો થાય.

સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.

નવું વાહન કે મકાન ખરીદી શકો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

જીવનસાથી સાથે વાદવિવાદ થયા કરે.

તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છો.

વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.

વસ્તુ સંભાળીને રાખવી.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-

નિરાંતમાં અને આનંદમાં દિવસ જાય.

ધંધામાં ઉધાર આપવું નહીં.

મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને.

કોઈ ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

ઘરેથી નિકળતા પહેલા વડીલોના આશિર્વાદ લો.

કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.

આજનો દિવસ તમારા માટે સારો રહેશે.

કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-

સાંજ પછી ધનલાભ થઈ શકે છે.

ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે.

હરવા-ફરવામાં ઉત્સાહ સારો જોવા મળે.

કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

ધાર્મિક કાર્ય થાય.

આજે કોઈને મદદ કરવાની ભાવના રાખો.

કુટુંબ-મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-

કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.

ધાર્મિક કાર્ય હેતુ ક્યાંય મુસાફરી થાય

તમને ખુશીની લાગણી અનુભવાય.

પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.

મનગમતું કાર્ય થાય.

આજનો દિવસ સરસ રીતે પસાર થાય.

ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-

નિર્ણય લેતા પહેલા વિચારવું.

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

વાહન ધીમે ચલાવવું,

ક્યાંય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું,

શુભ કલર – લાલ

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :

શુભ સમાચાર મળે.

સહ કર્મચારી તમારું મનોબળ વધારે.

આજના દિવસ સાવચેતી રાખવી.

ગુસ્સા પર કાબુ રાખવો.

શુભ કલર- રાતો

શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

તબિયતમાં ધ્યાન રાખવું.

વેપારી વર્ગ માટે દિવસ સારો છે.

પ્રિયજન સાથેની ખરીદી થાય.

ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૬

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: