Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને પ્રિય પાત્ર અસીમ પ્રેમ આપે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૩૦-૧૦-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 30 ઓક્ટોબર 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૩૦-૧૦-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ પાંચમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન  (ક, છ, ઘ) રાશિ છે. મૃગશીર્ષ  નક્ષત્ર (સવારે ૦૯:૦૫ સુધી.) છે. આજનો યોગ શિવ  (રાત્રે ૦૮:૩૭ સુધી.) વિદ્યમાન રહેશે અને  કૌલવ કરણ સવારે ૦૮:૪૬ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિ  માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન  (ક, છ, ઘ)   રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૪૩ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૦૩ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૯:૫૪ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૧:૫૫ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત  બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે લક્ષ્મીજીની પૂજા કરવી.

પાંચમની  સમાપ્તિ :   સાંજે ૦૭:૨૪ સુધી.

તારીખ   :-    ૩૦-૧૦-૨૦૨૬, શુક્રવાર / આસો વદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૮ થી ૦૯:૩૩
અમૃત ૦૯:૩૩ થી ૧૦:૫૭
શુભ ૧૨:૨૩ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૩ થી ૧૦:૪૮

Aaj Nu Rashifal : 30 October 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

આર્થિક તંગી જણાય.

ઉર્જાનું સ્તર ઊંચું રહે.

પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે.

પરિવાર સાથે દિવસ આનંદમય જાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સ્વસ્થમાં સભાળ લેવી.

મૂડી રોકાણની નવી તક ઉભી થાય.

જીવન જીવવામાં આનંદ આવે.

કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

નવી નોકરી કે ધંધાની તક મળે.

દિવસ આનંદમય પસાર થાય.

કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.

વડીલોનું ધ્યાન રાખવું.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૬

કર્ક (ડ, હ) :-

ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે.

ધન ખર્ચમાં વધારો થાય.

ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.

જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal : 

સિંહ (મ, ટ) :-

ભૂતકાળની યાદો તાજી થાય.

મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.

જીવનસાથી જોડે  મતભેદ જણાય.

સ્વાસ્થનું ધ્યાન રાખવું.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

કન્યા (પ, ઠ, ણ) :-

સાંજ પછી આર્થિક લાભ થાય.

નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.

દિવસ આનંદમય જાય.

નવી ભેટ મળી શકે છે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર, ત) :-

કામનું દબાણ રહે.

મુડી રોકતા પહેલા વિચારવું.

દિવસ આખો વ્યસ્ત રહે.

નાના ભાઈ – બહેનથી લાભ થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.

કોઈ મોટી યોજના બને.

કોઈ સારું કાર્ય થાય.

જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધન ખર્ચ પર કાબુ રાખવો.

નવી તક ઉભી થાય.

તબિયતમાં ધ્યાન રાખવું.

લોખંડથી સાચવવું.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-

ધન લાભ થાય.

વર્તન વાણીમાં સંભાળવું પડે.

પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે.

દિવસ આનંદમય જાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

તમારું સ્વાસ્થ સંભાળવું પડે.

કામમાં ધ્યાન આપવું.

ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

સફેદ રૂમાલ જોડે રાખવો.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૮

મીન (દ, ચ, ઝ, થ):-

વિશ્વાસઘાત થવાની શક્યતા છે.

અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકવો.

નિર્ણય લેતા પહેલા વિચારવું.

ઉતાવળમાં જવાબ આપવો નહિ.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૬

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિ  માં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન  (ક, છ, ઘ)   રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: