Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gandhinagar News/ ગાંધીનગરમાં નિવૃત્ત PSI સાથે 1.94 કરોડની છેતરપિંડી, ઊંચા નફાની લાલચ આપી ભાણિયા અને તેની પત્નીએ છેતર્યા

ગાંધીનગરમાં(Gandhinagar Fraud) શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી નિવૃત્ત PSI સાથે 1.94 કરોડની છેતરપિંડી, CA દંપતી સામે ગુનો નોંધાયો

November 5, 2026November 5, 2026Rahul Maurya
Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagar Fraud

Gandhinagar News: ગુજરાતમાં દિવસેને દિવસે નવા નવા છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં(Gandhinagar Fraud)થી સામે આવ્યો છે. શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપીને નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) સાથે રૂ.1.94 કરોડની છેતરપિંડી આચર્યાનો આક્ષેપ સામે આવ્યો છે.

સાસરી પક્ષના ભાણિયા અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે. બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હોવાનું કહેવાય છે. પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Gandhinagar Fraud: સાસરી પક્ષના ભાણિયા અને તેની પત્નીએ કાંડ કર્યો

મળતી માહિતી પ્રમાણે, ફરિયાદી શૈલેષ બચુભાઈ નાયક ગાંધીનગરના સેક્ટર-5બીમાં રહે છે અને નિવૃત્ત PSI(Retired PSI) છે. તેમણે સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા સાસરી પક્ષના ભાણિયા જ્વલિન ઉર્ફે જય પ્રકાશ નાયક અને તેની પત્ની બોસ્કી સામે સેક્ટર-7 પોલીસ સ્ટેશન(Sector 7 Police Station)માં ફરિયાદ નોંધાવી છે.

આરોપી દંપતી ફરિયાદી અને તેમના પરિવારનું ઇન્કમટેક્સ રિટર્ન ભરતું હોવાથી પરિવારની આર્થિક સ્થિતિથી પરિચિત હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ, વર્ષ 2024માં આરોપી દંપતી ફરિયાદીના ઘરે પહોંચ્યું હતું અને શેરબજારમાં(Share Market Fraud) ઊંચી જગ્યાએ રોકાણ કરાવી સારો નફો અપાવવાની વાત કરી હતી. જ્વલિને પોતે સાબરમતી ગેસ કંપનીમાં CA તરીકે નોકરી કરતો હોવાનું તેમજ કોન્ટ્રાક્ટરોના બિલો તેની સહીથી મંજૂર થતા હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હોવાનો આક્ષેપ છે.

ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું

આરોપીઓએ ફરિયાદીના નામે ડીમેટ એકાઉન્ટ(Demat Account) ખોલાવ્યું હતું. જોકે, એકાઉન્ટનો લોગિન આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખીને તેનું સંચાલન તેઓ જ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એક તબક્કે ડીમેટ એકાઉન્ટમાં રૂ.2.38 કરોડનો નફો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ રોકાણની રકમ અને નફો પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ ગલ્લા-તલ્લા શરૂ કર્યા હોવાનો આક્ષેપ છે. ગાંધીનગરમાં(Gandhinagar Fraud) નોંધાયેલી આ ફરિયાદ અંગે પોલીસ આગળની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:સાયબર છેતરપિંડી રોકવા RBI અમદાવાદમાં એક્શન મોડમાં, Cyber Fraud થાય તો ‘1930’ પર તુરંત કરો કોલ
આ પણ વાંચો:Online Fraudના વૈશ્વિક અડ્ડા પર ત્રિદેશીય કાર્યવાહી, 494 ઈમારતો ધરાશાયી
આ પણ વાંચો:Blinkitએ કરી છેતરપિંડી? 1 લીટર તેલનો Fraud…સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Post navigation

‘સોલાર પેનલ નહીં હોય તો BU પરમિશન નહીં’, AMCનો નવો નિયમ, સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર ફરજિયાત
કોહલીનો ન્યૂઝીલેન્ડ સામે દબદબો, એક ઇનિંગ્સ અને નંબર-1નો તાજ

More Posts

Gujarat News/ રેલવે મુસાફરો ચેતજો! ગુજરાતમાંથી પસાર થતી નવ ટ્રેનો બે દિવસ સુધી ત્રણ કલાક મોડી પડશે

April 20, 2025Nikunj Patel

Chandrayaan 3/ બેંગલુરુ એરપોર્ટ પીએમનું સ્વાગત કરવા ન પહોંચ્યા CM, નરેન્દ્ર મોદીએ પોતે ન આવવાનું કારણ જણાવ્યું

August 26, 2023Maya Sindhav

Surat News/ સુરતના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું! હીરાનાં વેપારીને પાસા હેઠળ સજા

May 13, 2025Komal Patel

Not Set/ ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર ઘટતા ગાયકવાડી કિલ્લો થયો પ્રગટ, 1728માં બન્યો હતો આ કિલ્લો

June 22, 2018June 23, 2018Nirmal Acharya

America/ “હેટ ક્રાઇમ”માં વધારો, FBIએ આંકડા રજૂ કર્યા, આવો જાણીએ શું છે “હેટ ક્રાઈમ…?

November 17, 2020padma prajay

Not Set/ VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે

September 7, 2018September 7, 2018Harshid Patel

Gujarat/ જામનગરમાં ફાયરીંગ કેસનો મામલો, એસપી દીપેન ભદ્રનને પાઠવ્યા અભિનંદન , જિલ્લા પોલીસ વડાએ ટ્વીટ કરી આપ્યા અભિનંદન , અસરકારક અને ઝડપી કામગીરી બદલ અભિનંદન , શહેર પોલીસને ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદન, પોલીસ વડા આશિષ ભાટિયાએ પાઠવ્યા અભિનંદન

February 4, 2021Mantavya Team
મજલીસ કાર્યક્રમમાં દેકરો થઇ જતા લોકો એકત્ર થઈ ગયા હતા ત્યારે ચારેય શખ્સો મોટર સાયકલ પર નાસી છૂટ્યા હતા મજલીસ કાર્યક્રમમાં દેકરો થઇ જતા આધેડ

મજલીસમાં છવાયો માતમ/ વણમાંગી સલાહ કેમ આપો છો કહી આધેડમાં પેટમાં છરીનાં ઘા ઝીંકી કરાઇ હત્યા

September 6, 2022September 6, 2022padma prajay

કરંટથી મોત/ તાપીમાં કરંટ લાગતા ત્રણ લોકોનાં મોત એક જ પરિવારનાં ત્રણ લોકોનાં મોત ખેતરમાં વીજતારથી કરંટ લાગતા બની ઘટના વાલોડના મોરદેવીના એક જ પરિવારના ત્રણ સભ્યો માતા,પિતા અને પુત્રનું મોત થતા શોકનો માહોલ

December 28, 2022jani

External Affairs Minister S Jaishankar/ ભારત-રશિયાના સંબંધો પર 2024ની લોકસભા ચૂંટણીના પરિણામનીકોઈ અસર નહીં પડે, એસ જયશંકર

December 29, 2023December 29, 2023Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy