Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૪-૧૧-૨૦૨૬, શનિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ પાંચમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. પૂર્વાષાઢા નક્ષત્ર (રાત્રે ૦૮:૨૫ સુધી.) છે. આજનો યોગ શૂલ (સવારે ૦૬:૨૨ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૧૦:૦૨ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં (સવારે ૦૩:૧૧, નવે-૧૫) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૨ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૧:૦૬ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૯:૫૪ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૭ થી સવારે ૧૦.૫૯ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે લાભ પાંચમ છે.
પાંચમની સમાપ્તિ: બપોરે ૧૧:૨૪ સુધી
તારીખ :- ૧૪-૧૧-૨૦૨૬, શનિવાર / કારતક સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૪ થી ૦૯:૩૭ |
| લાભ | ૦૧:૪૫ થી ૦૩:૧૦ |
| અમૃત | ૦૩:૧૦ થી ૦૪.૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૫ થી ૦૭:૩૨ |
| શુભ | ૦૯:૧૦ થી ૧૦:૪૭ |
| અમૃત | ૧૦:૪૭ થી ૧૨:૨૩ |
Aaj Nu Rashifal : 14 November 2026, Saturday

મેષ (અ, લ , ઈ) :-
પૈસા નકામા કાર્યોમાં ખર્ચ થશે.
મનોબળ ઓછું થઈ શકે છે.
ઉતાવળમાં નિર્ણયો ન લેવા.
વિરોધીઓથી સાવધ રહો.
શુભ કલર: કથ્થાઈ
શુભ આંક: ૮

વૃષભ (બ, વ, ઉ) :-
તમને મોટી સિધ્ધિઓ મળી શકે છે.
તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.
ભાગીદારો સાથેના વિવાદનો ઉકેલ આવશે.
અટકેલા કામ પૂરા થઈ શકે છે.
શુભ કલર: કાળો
શુભ આંક: ૨
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સકારાત્મક વિચારો આવે.
પરિવારમાં મતભેદની સ્થિતિ બને
જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે.
કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે.
શુભ કલર: ગોલ્ડન
શુભ આંક: ૭

કર્ક (ડ, હ) :-
પૈતૃક સંપત્તિને લઈને સમસ્યા થાય.
સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
તણાવ થઈ શકે છે.
કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
શુભ કલર: વાદળી
શુભ આંક: ૨
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
પરિવારના સભ્યો સાથ આપશે.
તમારા સ્વભાવમાં નમ્રતાની પ્રશંસા કરશે.
તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો.
પૈસા બચાવવાનો પ્રયત્ન કરશો.
શુભ કલર: ભૂરો
શુભ આંક: ૩

કન્યા (પ, ઠ, ણ) :-
વેપારમાં પૈસા ખર્ચવા પડશે.
માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ કરો.
પૈસા લેવડ-દેવડમાં સમસ્યા થાય.
તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે.
શુભ કલર: રાખોડી
શુભ આંક: ૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે.
કાર્યસ્થળમાં વરિષ્ઠોનો સહયોગ મળશે.
મિલકતના વિવાદનો ઉકેલ આવે.
કાર્યો ઝડપથી પૂર્ણ કરશો.
શુભ કલર: બ્રાઉન
શુભ આંક: ૪
વૃશ્વિક (ન, ય) :-
તમે હળવાશ અનુભવશો.
સહકાર્યકરો સાથે સારા સંબંધો રાખો.
કોઈ પર વધારે નિર્ભર ન રહો.
બિનજરૂરી પ્રવાસ ટાળો.
શુભ કલર: સફેદ
શુભ આંક: ૫
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :
અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે..
તણાવમાં આવી શકો છો.
અભ્યાસ પર ધ્યાન આપવું.
વાહન ચલાવતી વખતે સાવચેત રહો.
શુભ કલર: ગુલાબી
શુભ આંક: ૮

મકર (ખ, જ) :-
પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે.
વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે.
જૂની યાદો તાજી થશે.
તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.
શુભ કલર: પીળો
શુભ આંક: ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
કાર્યસ્થળ પર મોટા કરાર થઈ શકે છે.
પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે.
અટકેલા કામ જલ્દી પૂરા થશે.
સબંધોમાં ધ્યાન રાખો.
શુભ કલર: લીલો
શુભ આંક: ૭

મીન (દ, ચ, ઝ, થ):-
વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે.
આત્મવિશ્વાસ વધે.
કાર્ય પૂર્ણ કરી શકશો.
તમે વિરોધીઓ પર વિજય મેળવશો.
શુભ કલર: બદામી
શુભ આંક: ૧
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
