Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૪-૧૧-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 14 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૪-૧૧-૨૦૨૬, શનિવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ પાંચમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. પૂર્વાષાઢા  નક્ષત્ર (રાત્રે ૦૮:૨૫ સુધી.) છે. આજનો યોગ શૂલ  (સવારે ૦૬:૨૨ સુધી.) વિદ્યમાન રહેશે અને  બવ  કરણ સવારે ૧૦:૦૨ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં (સવારે ૦૩:૧૧, નવે-૧૫) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૨ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૧:૦૬ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૯:૫૪ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે  ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૭ થી સવારે ૧૦.૫૯ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે લાભ પાંચમ છે.

પાંચમની સમાપ્તિ:  બપોરે ૧૧:૨૪ સુધી

તારીખ   :-  ૧૪-૧૧-૨૦૨૬, શનિવાર / કારતક સુદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૪ થી ૦૯:૩૭
લાભ ૦૧:૪૫ થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૫ થી ૦૭:૩૨
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૭
અમૃત ૧૦:૪૭ થી ૧૨:૨૩

Aaj Nu Rashifal : 14 November 2026, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

પૈસા નકામા કાર્યોમાં ખર્ચ થશે.

મનોબળ ઓછું થઈ શકે છે.

ઉતાવળમાં નિર્ણયો ન લેવા.

વિરોધીઓથી સાવધ રહો.

શુભ કલર: કથ્થાઈ

શુભ આંક: ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

તમને મોટી સિધ્ધિઓ મળી શકે છે.

તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.

ભાગીદારો સાથેના વિવાદનો ઉકેલ આવશે.

અટકેલા કામ પૂરા થઈ શકે છે.

શુભ કલર: કાળો

શુભ આંક: ૨

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

સકારાત્મક વિચારો આવે.

પરિવારમાં મતભેદની સ્થિતિ બને

જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે.

કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે.

શુભ કલર: ગોલ્ડન

શુભ આંક: ૭

કર્ક (ડ, હ) :-

પૈતૃક સંપત્તિને લઈને સમસ્યા થાય.

સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.

તણાવ થઈ શકે છે.

કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.

શુભ કલર: વાદળી

શુભ આંક: ૨

Aaj Nu Rashifal : 

સિંહ (મ, ટ) :-

પરિવારના સભ્યો સાથ આપશે.

તમારા સ્વભાવમાં નમ્રતાની પ્રશંસા કરશે.

તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો.

પૈસા બચાવવાનો પ્રયત્ન કરશો.

શુભ કલર: ભૂરો

શુભ આંક: ૩

કન્યા (પ, ઠ, ણ) :-

વેપારમાં પૈસા ખર્ચવા પડશે.

માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ કરો.

પૈસા લેવડ-દેવડમાં સમસ્યા થાય.

તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે.

શુભ કલર: રાખોડી

શુભ આંક: ૫

Aaj Nu Rashifal : 

તુલા (ર, ત) :-

નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે.

કાર્યસ્થળમાં વરિષ્ઠોનો સહયોગ મળશે.

મિલકતના વિવાદનો ઉકેલ આવે.

કાર્યો ઝડપથી પૂર્ણ કરશો.

શુભ કલર: બ્રાઉન

શુભ આંક: ૪

 

વૃશ્વિક (ન, ય) :-

તમે હળવાશ અનુભવશો.

સહકાર્યકરો સાથે સારા સંબંધો રાખો.

કોઈ પર વધારે નિર્ભર ન રહો.

બિનજરૂરી પ્રવાસ ટાળો.

શુભ કલર: સફેદ

શુભ આંક: ૫

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે..

તણાવમાં આવી શકો છો.

અભ્યાસ પર ધ્યાન આપવું.

વાહન ચલાવતી વખતે સાવચેત રહો.

શુભ કલર: ગુલાબી

શુભ આંક: ૮

મકર (ખ, જ) :-

પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે.

વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે.

જૂની યાદો તાજી થશે.

તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.

શુભ કલર: પીળો

શુભ આંક: ૯

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

કાર્યસ્થળ પર મોટા કરાર થઈ શકે છે.

પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે.

અટકેલા કામ જલ્દી પૂરા થશે.

સબંધોમાં ધ્યાન રાખો.

શુભ કલર: લીલો

શુભ આંક: ૭

મીન (દ, ચ, ઝ, થ):-

વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે.

આત્મવિશ્વાસ વધે.

કાર્ય પૂર્ણ કરી શકશો.

તમે વિરોધીઓ પર વિજય મેળવશો.

શુભ કલર: બદામી

શુભ આંક: ૧

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: