Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનું કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે છે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૩-૧૧-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 13 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૩-૧૧-૨૦૨૬, શુક્રવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ ચોથ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. મૂળ  નક્ષત્ર (સાંજે ૦૫:૧૫ સુધી.) છે. આજનો યોગ  ધૃતિ  (સવારે ૦૫:૨૦ સુધી.નવે-૧૪) વિદ્યમાન રહેશે અને  વણિજ કરણ સવારે ૦૭:૨૪ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૧ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૦:૨૦ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૯:૦૦ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૨૩ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે વિનાયકી ચોથ છે.

ચોથની  સમાપ્તિ :   રાત્રે ૦૮:૪૩ સુધી.

તારીખ   :-    ૧૩-૧૧-૨૦૨૬, શુક્રવાર / કારતક સુદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૧૪ થી ૦૯:૩૭
અમૃત ૦૯:૩૭ થી ૧૦:૫૯
શુભ ૧૨:૨૩ થી ૦૧.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૧ થી ૧૦:૪૭

Aaj Nu Rashifal : 13 November 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

અસાધારણ અનુભવ થાય.

લાભદાયી તક મળે.

આવકમાં વધારો થવાની સંભાવના છે.

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.

શુભ કલર –કાળો

શુભ નંબર –૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

દેખાવમાં સુધારો થાય.

નવા સ્વાદ માણવા મળે.

કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે છે.

બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહી શકે

શુભ કલર –પોપટી

શુભ નંબર –૧

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે.

પ્રવાસ પર જવું પડી શકે છે.

બાકી નાણાં પાછા આવે.

નિસ્વાર્થ ભાવે સેવા થાય.

શુભ કલર –પીળો

શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-

મંગળકારી દિવસ રહે.

કોઈને મળવાનું ગમે નહીં.

આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.

વાણીમાં નરમાઈ રહેશે.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૮

Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-

સમજદારીથી કામ કરવું.

સ્વર્ગની અનુભૂતિ થાય.

જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત હોઈ શકે.

શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.

શુભ કલર –નારંગી

શુભ નંબર –૪

કન્યા (પ, ઠ, ણ) :-

આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.

માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો.

રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે

પરિવાર તરફથી ખુશી મળે

શુભ કલર –નારંગી

શુભ નંબર –૫

Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-

શાંતિનો અનુભવ થાય

નવું રચનાત્મક કાર્ય થાય

કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે.

મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.

શુભ કલર- ભગવો

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

ઉધાર આપવું કે લેવું નહીં

ઉતાવળો નિર્ણય લેવો નહીં

નોકરીમાં કેટલીક વધારાની જવાબદારી મળે.

જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો છો.

શુભ કલર –કાળો

શુભ નંબર –૩

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો.

સ્વાસ્થ્યમાં સુધારો જણાય

પરિવાર તરફથી સારા સમાચાર મળે.

કપડાં તરફ વલણ વધી શકે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર –૬

મકર (ખ, જ) :-

આનંદમાં દિવસ જાય

મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે

શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.

પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે.

શુભ કલર –લાલ

શુભ નંબર –૪

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

મિત્રો સાથે દિવસ આનંદમય જાય

વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળી શકે.

શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ કલર –પોપટી

શુભ નંબર –૫

મીન (દ, ચ, ઝ, થ):-

તબિયતમાં ધ્યાન રાખવું

વેપારમાં નવી યોજના બને

મન પ્રસન્ન રહેશે.

વાતચીતમાં સંયમ રાખવો.

શુભ કલર – આસમાની

શુભ નંબર –૨

આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. મૂળ  નક્ષત્ર (સાંજે ૦૫:૧૫ સુધી.) છે. આજનો યોગ  ધૃતિ  (સવારે ૦૫:૨૦ સુધી.નવે-૧૪) વિદ્યમાન રહેશે અને  વણિજ કરણ સવારે ૦૭:૨૪ સુધી વિદ્યમાન રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: