Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૨-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ ત્રીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃશ્ચિક (ન,ય) રાશિ છે. જ્યેષ્ઠા નક્ષત્ર (બપોરે ૦૨:૧૫ સુધી.) છે. આજનો યોગ સુકર્માં (સવારે ૦૪:૨૨ સુધી.નવે-૧૩) વિદ્યમાન રહેશે અને ગર કરણ સાંજે ૦૬:૧૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે બપોરે ૦૨:૨૦ કલાકે ઉતરશે.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં (બપોરે ૦૨:૧૯ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૦ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૬ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૯:૨૭ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૮:૦૭ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત
બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૫ થી બપોરે ૦૩.૦૯ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ભૂખ્યાને ભોજન આપવું.
ત્રીજની સમાપ્તિ : સાંજે ૦૬:૦૮ સુધી.
તારીખ :- ૧૨-૧૧-૨૦૨૬, ગુરુવાર / કારતક સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૦ થી ૦૮:૧૩ |
| લાભ | ૧૨:૨૩ થી ૦૧:૪૮ |
| અમૃત | ૦૧:૪૮ થી ૦૩.૦૯ |
| શુભ | ૦૪:૩૩ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫ થી ૦૭:૩૩ |
Aaj Nu Rashifal : 12 November 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.
દેવાથી દૂર રહેવું ભવિષ્યની ચિંતા રહેશે.
ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
તબિયતમાં ખાસ સંભાળ લેવી.
શુભ કલર – વાદળી
શુભ નંબર –૨

વૃષભ (બ, વ, ઉ) :-
ધારેલા કાર્ય પૂર્ણ થાય.
ધન સંચય થશે.
પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
વ્યાપારના કાર્યથી પ્રસન્નતાનું વાતાવરણ બનશે.
શુભ કલર- ભૂરો
શુભ નંબર- ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
મુશ્કેલીનો સામનો કરવો પડે.
મગજ શાંત ન જણાય.
નોકરીમાં નવી તક ઊભી થાય.
સ્વયંની પ્રતિષ્ઠા અને સન્માનની અનુરૂપ કાર્ય કરવું.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૯

કર્ક (ડ , હ) :-
કાર્યમાં સફળતા મળે.
આળસમાં દિવસ પસાર થાય.
બીજાના વિશ્ચાસમાં આવવું.
સામાજિક યશ વધશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
તમારા દુશ્મનથી સાચવવું.
તબિયત સાચવવી.
વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ.
શત્રુ પરાસ્ત થશે.
શુભ કલર – કાળો
શુભ નંબર –૮
કન્યા (પ , ઠ, ણ) :-
સામાજિક કાર્યોમાં આપનો સક્રિય સહયોગ રહેશે.
સંતાનના આરોગ્ય સંબંધી ચિંતા રહેશે.
પેટની સમસ્યા રહે.
ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૩
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
વિવાદોથી દૂર રહેવું.
તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
વ્યાપાર સારો ચાલશે.
સાહસનો લાભ મળશે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૧

વૃશ્વિક (ન, ય) :-
વાદ-વિવાદ ન કરવો.
ધન બચાવીને રાખો ફાયદો થશે.
સાવચેતીથી કાર્ય કરવું.
સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.
શુભ કલર –પીળો
શુભ નંબર –૬
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
મગજમાં સતત વિચારો ચાલે.
નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
વ્યાપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો.
શુભ કલર –ક્રીમ
શુભ નંબર –૫

મકર (ખ, જ) :-
માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.
કોઈ ધાર્મિક કાર્ય થાય.
ભવિષ્યની ચિંતા રહેશે
દેવાથી દૂર રહેવું.
શુભ કલર –લાલ
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
સમજી વિચારીને પગલાં ભરવા.
જીવનમાં નવી વસ્તુ સર્જાય.
પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૪

મીન (દ, ચ, ઝ, થ) :-
કોર્ટકચેરીનું કામ સરળતાથી થાય.
અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.
આર્થિક સંતોષ રહેશે.
કામની ગતિ અનુકૂળ રહેશે.
શુભ કલર –સફેદ
શુભ નબર- ૪
આજની રાશિ વૃશ્ચિક (ન,ય) રાશિ છે. જ્યેષ્ઠા નક્ષત્ર (બપોરે ૦૨:૧૫ સુધી.) છે. આજનો યોગ સુકર્માં (સવારે ૦૪:૨૨ સુધી.નવે-૧૩) વિદ્યમાન રહેશે અને ગર કરણ સાંજે ૦૬:૧૦ સુધી વિદ્યમાન રહેશે.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં (બપોરે ૦૨:૧૯ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
