Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૧-૧૧-૨૦૨૬, બુધવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ બીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃશ્ચિક (ન,ય) રાશિ છે. અનુરાધા નક્ષત્ર (સવારે ૧૧:૩૮ સુધી.) છે. આજનો યોગ અતિગંડ (સવારે ૦૩:૩૫ સુધી.નવે-૧૨) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ બપોરે ૦૩:૫૩ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૦ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૮:૩૫ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૭:૧૬ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૩ થી ૦૧:૪૫ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ભાઈ બીજ છે.
બીજની સમાપ્તિ: બપોરે ૦૩:૫૨ સુધી.
તારીખ :- ૧૧-૧૧-૨૦૨૬, બુધવાર/ કારતક સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૫૦ થી ૦૮:૧૩ |
| અમૃત | ૦૮:૧૩ થી ૦૯:૩૪ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૨૪ |
| લાભ | ૦૪:૩૩ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૩ થી ૦૯:૧૦ |
| અમૃત | ૦૯:૧૦ થી ૧૦:૪૮ |
Aaj Nu Rashifal : 11 November 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
નિર્ણય લેતા પહેલા વિચારવું.
અણધાર્યો ફાયદો થાય.
નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.
કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વર્તન વાણીમાં સંભાળવું પડે.
દિવસ આનંદમય જાય.
રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું
આવકના સાધનોમાં વધારો થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-
તબિયતમાં ધ્યાન રાખવું.
અકસ્માત થવાની સંભાવના છે.
બહાર ક્યાંક પ્રવાસ પર જઈ શકો.
પત્ની સાથે ઝઘડો થવાની સંભાવના છે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.
વેપારમાં કોઈ મોટી યોજના બને.
કોઈ સારું કાર્ય થાય.
સામાજિક કાર્યોમાં સાવચેતી રાખવી.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
કામનું દબાણ રહે.
મુડી રોકતા પહેલા વિચારવું.
દિવસ આખો વ્યસ્ત રહે.
નાના ભાઈ – બહેનથી લાભ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સાંજ પછી આર્થિક લાભ થાય.
નવી ભેટ મળી શકે છે.
લોન તરીકે મોટી રકમ આપવી નહિ.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

વૃશ્વિક (ન, ય) :-
ભૂતકાળની યાદો તાજી થાય.
સ્વાસ્થનું ધ્યાન રાખવું.
શોધના કાર્યોમાં સમય પસાર થશે.
આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
પ્રીય પાત્ર તરફથી ભેટ મળી શકે.
ધાર્મિક કાર્યોમાં ધન ખર્ચ થાય.
ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ પ્રાપ્તિ થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
વડીલોનું ધ્યાન રાખવું.
આર્થિક પ્રવૃત્તિઓ માટે દોડધામ રહે.
ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
કોઈ સમસ્યાનો હલ આવી શકે તેમ છે.
ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે.
ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
ભાગીદારી સંબંધી વિવાદો થાય.
ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૬
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
