Navsari district/ નવસારી સબજેલમાં કેદીએ તોફાન મચાવ્યું

ઝાડ પર ચઢી જઈને કેદીએ કર્યું તોફાન

Gujarat Top Stories

Navsari News : નવસારીમાં એક કાચા કામના કેદીએ જેલમાં તોફાન મચાવતા ચકચાર મચી ગઈ હતી. કેદી ભાગીને ઝાડ પર ચઢી જતા નાસભાગ મચી ગઈ હતી.

આ બનાવની વિગત મુજબ નવસારી સબ જેલમાં કાચા કામના કેદી સંતોષ દેહરીએ તોફાન મચાવ્યું હતું. સંતોષને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવતો હતો. દરમિયાન પોલીસ તેને હાથકડી પહેરાવે તે મહેલા તે ભાગી ગયો હતો.. ભાગીને તે ઝાડ પર ચઢી ગયો હતો. બાદમાં ફાયરબ્રિગેડની મદદથી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ