Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૦-૧૧-૨૦૨૬, શુક્રવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ દશમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (સવારે ૦૬:૫૭ સુધી.) છે. આજનો યોગ વ્રજ (સવારે ૦૫:૨૧ સુધી.નવે-૨૧) વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે ૦૭:૧૭ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૫ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૨:૩૮ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૩:૧૭ એ.એમ.કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્તબપોરે ૧૨:૦૩ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૨૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે દેવઉઠી એકદશી છે.
દશમની સમાપ્તિ : સવારે ૦૭:૧૯ સુધી.
તારીખ :- ૨૦-૧૧-૨૦૨૬, શુક્રવાર / કારતક સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૮ થી ૦૯:૪૦ |
| અમૃત | ૦૯:૪૦ થી ૧૧:૦૨ |
| શુભ | ૧૨:૨૫ થી ૦૧.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૦૯ થી ૧૦:૪૭ |
Aaj Nu Rashifal : 20 November 2026, Friday

મેષ (અ, લ , ઈ) :-
નવા વ્યવસાયિક કરારો પ્રાપ્ત થશે.
કાગળો વાંચ્યા વિના સહી કરશો નહીં.
વેપારમાં સફળતા મળે.
નોકરીમાં પ્રગતિ થાય.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
આર્થિક બાબતો માટે ખૂબ જ શુભ સમય છે.
નવી યોજનાઓ બનશે
સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
સ્વાસ્થમાં રાહત મળશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
આળસ હાવી થાય.
પ્રોપર્ટી સંબંધિત સમસ્યા આવે.
સંબંધોને બગડી શકે છે.
વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-
મહેનતનું સારું પરિણામ મળશે.
નવું કાર્ય શરૂ કરી શકો.
પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.
સંબંધોમાં મધુરતા આવે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
પ્રગતિની તક મળી શકે છે.
જીવનસાથી તરફથી સહયોગ મળશે.
ઘરનું વાતાવરણ મધુર બને.
કોઈ નવો શોખ અપનાવશો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-
કામમાં વ્યસ્ત રહેશો
મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.
વ્યવસાયમાં સારા પરિણામ મળશે.
પરિવારમાં શુભ સમાચાર મળે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
મહેનતનું સાનુકૂળ પરિણામ મળે.
તમારા સપના સાકાર થશે.
તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો.
સમસ્યાઓ હલ થઈ જશે.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
અટવાયેલા પૈસા પરત મળે.
કામમાં બેદરકારી ન રાખો.
બિનજરૂરી પ્રવાસ ન કરવો.
ઘરમાં વાતાવરણ નકારાત્મક બને.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો.
કાર્યમાં ધ્યાન રાખો.
શુભ માહિતી મળી શકે.
જૂની યાદો પણ તાજી થશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
શેરમાર્કેટમાં રોકાણ ન કરવું.
મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો.
મન પ્રસન્ન અને ફ્રેશ રહે.
આજે નવી બાબતો શીખો અને શોધો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ગેરસમજને કારણે સંબંધો બગડે.
વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું.
તમારા ઉત્સાહમાં ઘટાડો ન થાય.
પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાની તક મળશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯
મીન (દ, ચ, ઝ, થ) :-
કાર્યક્ષેત્રે આ યોગ્ય સમય છે.
પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.
આજનો દિવસ તમારી માટે પોઝિટિવ રહે.
તમે એનર્જેટિક રહેશો.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨
આજની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રાશિ છે. પૂર્વભાદ્રપદ નક્ષત્ર (સવારે ૦૬:૫૭ સુધી.) છે. આજનો યોગ વ્રજ (સવારે ૦૫:૨૧ સુધી.નવે-૨૧) વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે ૦૭:૧૭ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
