Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૬-૧૧-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 26 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૬-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક વદ બીજ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે. મૃગશીર્ષા નક્ષત્ર (બપોરે ૦૫:૪૭ સુધી.) છે. આજનો યોગ સિધ્ધ (સવારે ૦૭:૫૨ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે ૦૧:૧૬ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં  વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ )  રહેશે.

સૂર્યોદય સવારે ૦૭.૦૦ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૪ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૭:૩૫ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૮:૪૮ એ.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે  ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૮ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૭ થી બપોરે ૦૩.૦૯ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

કેળાનું દાન કરવું.

બીજની  સમાપ્તિ :   ૦૧:૧૮ સુધી.

તારીખ   :-  ૨૬-૧૧-૨૦૨૬, ગુરુવાર / કારતક વદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૯ થી ૦૮:૨૧
લાભ ૧૨:૨૬ થી ૦૧:૪૮
                    અમૃત     ૦૧:૪૮ થી ૦૩.૦૯
શુભ ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૫ થી ૦૭:૩૧

Aaj Nu Rashifal : 26 November 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

યોગ્ય આરમ કરવો.

ઘરના વડીલ વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.

તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

સમયની કદર કરવી.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થઈ શકે છે.

સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા.

અન્ય લોકો પાસેથી મદદ મળશે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

હતાશા મોઢા પર ન લાવા દો.

કામથી થાક લાગે.

નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે.

પતિ-પત્ની વચ્ચે તાલમેલ યોગ્ય જાળવવો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

નવા સોદા પાર પડે.

ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો.

લાભના માર્ગ મળી શકે છે.

નાણાનો નવો સ્ત્રોત વહે.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

સમયનો સદઉપયોગ થાય.

સ્વાસ્થ્ય નરમ રહેશે.

ભૂલો તમારી પ્રગતિ માટે અવરોધરૂપ બની રહી હતી.

પડકારજનક અનુભવો તમને મજબૂત બનાવશે.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-

મનન કે ચિંતન કરો.

પારિવારિક જીવન મધુર રહી શકે.

તમારી પોઝિટિવ એનર્જી પર ફોકસ કરો.

વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

સ્વાસ્થ્ય સારું રહે.

તણાવ લેશો નહીં.

પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.

આળસનો ત્યાગ કરવો.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

ધનને ખોટી રીતે વેડફો નહીં.

પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે.

આજનો દિવસ મિશ્ર અનુભવો લાવશે.

પોતાને મુશ્કેલીઓ અને ચિંતાઓથી ઘેરાયેલા જોશો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે.

અનુભવથી શીખવા મળે.

આ સેલ્ફ એનાલિસિસનો સમય છે.

ફિલિંગ્સ અને સંબંધો પર પુનર્વિચાર કરવાની તક મળશે.

શુભ કલર –સોનેરી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.

કાર્યોમા મહત્ત્વપૂર્ણ ડીલ થાય.

તમારા જીવનમાં ઘણી બાબતો પર ધ્યાન આપો.

નવી મિત્રતા અથવા જૂના સંબંધોને સુધારવા યોગ્ય સમય છે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.

ખોટો ભય ન રાખવો.

યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે.

અન્ય લોકો સાથે વાતચીત કરવી સરળ બનશે.

શુભ કલર –રાતો

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.

કાર્યક્ષમતા ઉપર અસર પડશે.

મનને શાંતિ જણાય.

સંબંધોમાં તાજગી અને ઊંડાણ આવે.

શુભ કલર –આસમાની

શુભ નંબર – ૧

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: