Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૨૬-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક વદ બીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) રાશિ છે. મૃગશીર્ષા નક્ષત્ર (બપોરે ૦૫:૪૭ સુધી.) છે. આજનો યોગ સિધ્ધ (સવારે ૦૭:૫૨ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર કરણ બપોરે ૦૧:૧૬ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૭.૦૦ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૪ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૭:૩૫ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૮:૪૮ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૮ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૭ થી બપોરે ૦૩.૦૯ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
કેળાનું દાન કરવું.
બીજની સમાપ્તિ : ૦૧:૧૮ સુધી.
તારીખ :- ૨૬-૧૧-૨૦૨૬, ગુરુવાર / કારતક વદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૯ થી ૦૮:૨૧ |
| લાભ | ૧૨:૨૬ થી ૦૧:૪૮ |
| અમૃત | ૦૧:૪૮ થી ૦૩.૦૯ |
| શુભ | ૦૪:૩૧ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૫ થી ૦૭:૩૧ |
Aaj Nu Rashifal : 26 November 2026, Thursday

મેષ (અ, લ , ઈ) :-
યોગ્ય આરમ કરવો.
ઘરના વડીલ વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.
તણાવ તમારા ઉપર હાવી થવા દેશો નહીં.
સમયની કદર કરવી.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૬

વૃષભ (બ, વ, ઉ) :-
કોઈ નજીકની વ્યક્તિ સાથે ગેરસમજણ ઉભી થઈ શકે છે.
સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા.
અન્ય લોકો પાસેથી મદદ મળશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
હતાશા મોઢા પર ન લાવા દો.
કામથી થાક લાગે.
નાની વાતને લઈને મોટો ઈશ્યુ બની શકે.
પતિ-પત્ની વચ્ચે તાલમેલ યોગ્ય જાળવવો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-
નવા સોદા પાર પડે.
ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો.
લાભના માર્ગ મળી શકે છે.
નાણાનો નવો સ્ત્રોત વહે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
સમયનો સદઉપયોગ થાય.
સ્વાસ્થ્ય નરમ રહેશે.
ભૂલો તમારી પ્રગતિ માટે અવરોધરૂપ બની રહી હતી.
પડકારજનક અનુભવો તમને મજબૂત બનાવશે.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
મનન કે ચિંતન કરો.
પારિવારિક જીવન મધુર રહી શકે.
તમારી પોઝિટિવ એનર્જી પર ફોકસ કરો.
વિશ્વાસ રાખો અને નકારાત્મકતાથી દૂર રહો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સ્વાસ્થ્ય સારું રહે.
તણાવ લેશો નહીં.
પારિવારિક સભ્યોનો સહયોગ રહેશે.
આળસનો ત્યાગ કરવો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
ધનને ખોટી રીતે વેડફો નહીં.
પોઝિટિવ પ્રભાવ સંપૂર્ણ પરિવાર ઉપર પડી શકે છે.
આજનો દિવસ મિશ્ર અનુભવો લાવશે.
પોતાને મુશ્કેલીઓ અને ચિંતાઓથી ઘેરાયેલા જોશો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પસાર થશે.
અનુભવથી શીખવા મળે.
આ સેલ્ફ એનાલિસિસનો સમય છે.
ફિલિંગ્સ અને સંબંધો પર પુનર્વિચાર કરવાની તક મળશે.
શુભ કલર –સોનેરી
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.
કાર્યોમા મહત્ત્વપૂર્ણ ડીલ થાય.
તમારા જીવનમાં ઘણી બાબતો પર ધ્યાન આપો.
નવી મિત્રતા અથવા જૂના સંબંધોને સુધારવા યોગ્ય સમય છે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.
ખોટો ભય ન રાખવો.
યુવાઓ પણ પોતાના કરિયર પ્રત્યે સજાગ રહે.
અન્ય લોકો સાથે વાતચીત કરવી સરળ બનશે.
શુભ કલર –રાતો
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય.
કાર્યક્ષમતા ઉપર અસર પડશે.
મનને શાંતિ જણાય.
સંબંધોમાં તાજગી અને ઊંડાણ આવે.
શુભ કલર –આસમાની
શુભ નંબર – ૧
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
