મહેસાણામાં દલિત સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા અને નીતિન પટેલનો ગરબો ઘરે લાવવાનું આહવાન કર્યું હતું. જેનો દલિત સમાજે સ્વીકાર કર્યો હતો.તે મજ નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે મળીને નીતિન પટેલને હરાવવા માટે પ્રયત્ન કરશે. પાટીદારો પર થયેલા અત્યાચારમાં નીતિન પટેલની મહત્વની ભૂમિકા છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ નીતિન પટેલની કામગીરીથી નારાજ છે. જેથી બધા ભેગા મળીને નીતિન પટેલને હરાવીશું.
Not Set/
મહેસાણામાં દલિત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ-હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે
મહેસાણામાં દલિત સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા અને નીતિન પટેલનો ગરબો ઘરે લાવવાનું આહવાન કર્યું હતું. જેનો દલિત સમાજે સ્વીકાર કર્યો હતો.તે મજ નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી સાથે મળીને નીતિન પટેલને હરાવવા માટે પ્રયત્ન કરશે. […]
