Not Set/ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરે ઝુકાવ્યું મસ્તક, ભોલેનાથનો કર્યો જલાભિષેક

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ પ્રચારમાં જોવા મળતા ધમધમાટ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધી સૌ પ્રથમ સોમનાથ પહોચ્યા હતા. સોમનાથ મંદિરે રાહુલ ગાંધીએ મહાદેવના દર્શન કર્યા હતા અને જલાભિષેક પણ કર્યો હતો. નોધનિય છે કે, છેલ્લા દોઢ મહિનામાં રાહુલે 21 વખત વિવિધ મંદિરોમાં દર્શન […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ પ્રચારમાં જોવા મળતા ધમધમાટ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધી સૌ પ્રથમ સોમનાથ પહોચ્યા હતા. સોમનાથ મંદિરે રાહુલ ગાંધીએ મહાદેવના દર્શન કર્યા હતા અને જલાભિષેક પણ કર્યો હતો. નોધનિય છે કે, છેલ્લા દોઢ મહિનામાં રાહુલે 21 વખત વિવિધ મંદિરોમાં દર્શન કર્યા છે.

રાહુલ ગાંધી આજે સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ બપોરે 3 વાગે જૂનાગઢના ભેસણમાં કોલેજ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધાશે તેમજ સાંજે 4.30 વાગ્યે પણ અમરેલીના વાયમ મંદિર ગ્રાઉન્ડમાં રેલી કરશે.