કોંગ્રેસના નેતા અને ફિલ્મ અભિનેતા રાજ બબ્બરે સુરતમાં કોંગ્રેસ માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. તેમણે વરાછા અને પુણાગામમમાં જંગી રેલી કાઢી હતી. રેલીમાં કોગ્રેસના કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યાનાં જોડાયા હતા. આ દરમ્યાન રાજ બબ્બરે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં 22 વર્ષથી ભાજપ લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે તેણે ખેડુતોને દોઢ ગણો ભાવ આપવામાં આવશે તેવો વાયદો કર્યો હતો, પરંતુ આજ દિન સુધી જાહેર કરેલો ભાવ આપવામાં આવ્યો નથી, જેથી ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ગુજરાતમાં ધામા નાંખી રહ્યા છે. અને પોત-પોતાના પક્ષ માટે ચુંટણી પ્રચાર કરી રહ્યા છે.
Not Set/
ભાજપ લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે-રાજ બબ્બર
કોંગ્રેસના નેતા અને ફિલ્મ અભિનેતા રાજ બબ્બરે સુરતમાં કોંગ્રેસ માટે ચુંટણી પ્રચાર કર્યો હતો. તેમણે વરાછા અને પુણાગામમમાં જંગી રેલી કાઢી હતી. રેલીમાં કોગ્રેસના કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યાનાં જોડાયા હતા. આ દરમ્યાન રાજ બબ્બરે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં 22 વર્ષથી ભાજપ લોકો સાથે વિશ્વાસઘાત કરી રહી છે તેણે ખેડુતોને […]
