આજે નરેન્દ્ર મોદીએ ચુનાવ પ્રચાર કઈ અલગ જ અંદાજ જોવા મળ્યો. આજે સવારે મોદી સાબરમતી રીવરફ્રન્ટ પોહચ્યા હતાં.
જ્યાં તેવો સી-પ્લેનમાં બેસીને ધરોઈ ડેમ પોહચ્યા હતાં અને ધરોઈ ડેમથી 65કિલોમીટર દુર શક્તિપીઠ અંબાજીના દર્શનકરવા રોડમાર્ગે અંબાજી હાલ પહોંચી ગયા છે.
મંદિરે પોહ્ચ્તા પેહલા ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળીને લોકોના અભિવાદન જીલ્યા હતાં.
#WATCH Prime Minister Narendra Modi on his way to Ambaji Temple in Banaskantha #Gujarat pic.twitter.com/48gE1EAQ0q
— ANI (@ANI) December 12, 2017
મોદીજીનું સ્વાગત ત્યાના સ્થાનીય નેતોઓં કર્યું હતું. અહી મોદી પારંપરિક પાઘડી પહેરવામાં આવી હતી. મોદી અંબાજીના દર્શનકરવા રોડમાર્ગે બનાસકાંઠા થઈને અંબાજી મંદિર જવા રવાના થયા.
#Gujarat: PM Narendra Modi offers prayers in Ambaji Temple in Banaskantha. pic.twitter.com/RcYxZQHBCV
— ANI (@ANI) December 12, 2017
