Not Set/ જુઓ, શા કારણોસર નારણપુરા વિસ્તારમાં મતદારોએ હોબાળો મચાવ્યો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદારોએ હોબાળો મચાવ્યો વસંત સ્કુલ કેશવ નગર નારાયણ પુરા મતદાન મથક માટે બહાર 6 ઉમેદવારના નામનો નોટીસનો કાગળ લગાવેલો હતો. જેની સામે મતદારોએ વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો. નારણપુરા મત વિસ્તારમાં જ્યારે ખરેખર 11 ઉમેદવાર છે. આમ થતાં મતદાન અડધો કલાક મોડું શરૂ થયુ હતું. મત આપવા આવેલા દવે દંપતિએ તેનું […]

Gujarat

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદારોએ હોબાળો મચાવ્યો વસંત સ્કુલ કેશવ નગર નારાયણ પુરા મતદાન મથક માટે બહાર 6 ઉમેદવારના નામનો નોટીસનો કાગળ લગાવેલો હતો. જેની સામે મતદારોએ વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો. નારણપુરા મત વિસ્તારમાં જ્યારે ખરેખર 11 ઉમેદવાર છે. આમ થતાં મતદાન અડધો કલાક મોડું શરૂ થયુ હતું. મત આપવા આવેલા દવે દંપતિએ તેનું શુટિંગ કર્યું હતું. મુકેશ દવે કહે છે કે, ચૂંટણી અધિકારીએ મતદારોએ આવી છેતરપિંડી ન કરવી જોઈએ.