Not Set/ BJPની જીત પર પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથનીની પ્રતિક્રિયા

ગુજરાત અને હિમાચલના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યાં. જીતનો શ્રેય અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ. કોંગ્રસ પોતાની હાર માટે અલગ-અલગ બહાના શોધી રહી છે, રાહુલગાંધીના મંદીર દર્શન કામ ના આવ્યા. કોંગ્રેસ ગુજરાતની જનતાને સમજી ના શકી. હિમાચલમાં કોંગ્રસ પહેલેથી હાર માની ચૂકી હતી : સ્મૃતિ ઈરાની દેશને મોદી પર વિશ્વાસ છે , હજુ પણ ગુજરાતમાં […]

Top Stories

ગુજરાત અને હિમાચલના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યાં. જીતનો શ્રેય અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ. કોંગ્રસ પોતાની હાર માટે અલગ-અલગ બહાના શોધી રહી છે, રાહુલગાંધીના મંદીર દર્શન કામ ના આવ્યા. કોંગ્રેસ ગુજરાતની જનતાને સમજી ના શકી. હિમાચલમાં કોંગ્રસ પહેલેથી હાર માની ચૂકી હતી : સ્મૃતિ ઈરાની

દેશને મોદી પર વિશ્વાસ છે , હજુ પણ ગુજરાતમાં મોદી લહેર છે  : યોગી આદિત્યનાથ

ગુજરાત,હિમાચલની જીત નવા ભારતનો અવાજ છે, આ પરિણામ બદલાયેલા ભારતની ઝલક છે .રાહુલે ગુજરાતી સમાજના લોકોને તોડવાનો પ્રયત્ન કર્યો : પ્રકાશ જાવડેકર