Not Set/ ભારતજોડોના મહાનઅભિયાનમાં જોડાવા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગુજરાતના પ્રવાસે

ભારત અને ચીન વચ્ચે થયેલા બહુચર્ચીત ડોકલામ વિવાદ સોમવારે 72 દિવસ પછી પૂર્ણ થયો છે….જો કે બન્ને દેશોએ ડોકલામથી પોતપોતાના જવાનોને પાછા હટાવવા રાજી થયા છે.. મહત્વનું છે કે 2022 સુઘી પાંચ વર્ષ સુઘી સંકલ્પ એજ સિઘ્ઘીના મંત્ર સાથે ભારતજોડોના મહાનઅભિયાનમાં જોડાવા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે […]

Gujarat India World
vlcsnap error356 ભારતજોડોના મહાનઅભિયાનમાં જોડાવા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગુજરાતના પ્રવાસે

ભારત અને ચીન વચ્ચે થયેલા બહુચર્ચીત ડોકલામ વિવાદ સોમવારે 72 દિવસ પછી પૂર્ણ થયો છે….જો કે બન્ને દેશોએ ડોકલામથી પોતપોતાના જવાનોને પાછા હટાવવા રાજી થયા છે.. મહત્વનું છે કે 2022 સુઘી પાંચ વર્ષ સુઘી સંકલ્પ એજ સિઘ્ઘીના મંત્ર સાથે ભારતજોડોના મહાનઅભિયાનમાં જોડાવા માટે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડોકલામ મુદ્દે ભારત અને ચીન વચ્ચે જે સમાઘન થયું તે ખુબ જ સારી વાત છે..,,