Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નીતિન પટેલ બાદ રાજ્ય સરકારના વધુ એક મંત્રીએ ખાતાની ફાળવણી અંગે દર્શાવી નારાજગી, વાંચો

સીએમ વિજય રૂપાણીના કેબિનેટમાં મંત્રીમંડળના ગઠન બાદ મંત્રીઓની નારાજગીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા મંત્રાલય આપવામાં ન આવતા તેઓએ નારાજગી દર્શાવી હતી ત્યારબાદ હવે વધુ એક મંત્રીએ નારાજગી દર્શાવી છે. સરકારમાં રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના મંત્રાલયની ફાળવણીને લઇ નિરાશા દર્શાવતા બાયો ચઢાવી છે. રાજ્ય સરકારમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ આપવામાં […]

January 2, 2018January 2, 2018Harshid Patel
Top Stories

સીએમ વિજય રૂપાણીના કેબિનેટમાં મંત્રીમંડળના ગઠન બાદ મંત્રીઓની નારાજગીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને નાણા મંત્રાલય આપવામાં ન આવતા તેઓએ નારાજગી દર્શાવી હતી ત્યારબાદ હવે વધુ એક મંત્રીએ નારાજગી દર્શાવી છે. સરકારમાં રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીએ તેમના મંત્રાલયની ફાળવણીને લઇ નિરાશા દર્શાવતા બાયો ચઢાવી છે.

રાજ્ય સરકારમાં પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવ્યું છે, ત્યારે તેઓએ ખાતાની ફાળવણી અંગે નારાજગી દર્શાવતા જણાવ્યું કે, “હું પાંચ ટર્મથી ધારાસભ્ય છું તો પણ માત્ર એક જ ખાતું ફાળવવામાં આવ્યું છે. આ મારા કોળી સમાજના લોકોનું અપમાન છે. હવે હું આ અંગે સીએમ વિજય રૂપાણીને મળીને રજૂઆત કરીશ અને ત્યારબાદ કોળી સમાજ જે નિર્ણય કરશે તે અંતિમ રહેશે”.

મહત્વનું છે કે, આ પહેલા રૂપાણીના કેબિનેટમાં ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય, પરિવાર કલ્યાણ જેવા ખાતાની ફાળવણી કરવામાં આવી હતી અને મહત્વના ગણાતા નાણા અને ઉર્જા મંત્રાલય પાછા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ નારાજગી બતાવી હતી અને અંતે તેઓને મોવડીમંડળ દ્વારા નાણા મંત્રાલય પાછું આપવામાં આવ્યું હતું.

Post navigation

શું તમને ખબર છે શાહરૂખની ફિલ્મના ટાઈટલ નું નામ ‘ઝીરો’ કેમ છે ?
પ્રભાસ કરશે બોલીવૂડમાં એન્ટ્રી, આવો તેનો હશે રોલ

More Posts

Not Set/ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું ૭૭ વર્ષની વયે નિધન

August 16, 2018August 16, 2018Harshid Patel

Amreli News/ અમરેલી લેટરકાંડ મામલે સાંસદ રૂપાલાએ પાટીદાર દીકરી અંગે નિવેદન આપ્યું

January 11, 2025January 11, 2025Komal Patel

Ahmedabad/ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા વધી, 5 આરોપીઓની ધરપકડ

March 18, 2024March 18, 2024Komal Patel
પ્રતિબંધ

Not Set/ કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો

September 26, 2021Maya Sindhav
ફ્લાઇટ્સ

Vadodara News/ ઈન્ડિગો એરલાઇન્સની મુંબઈ, દિલ્હીથી વડોદરા આવતી બે ફ્લાઇટ રદ

December 2, 2025December 2, 2025Panara Mansi

uttarakhand/ તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં માર્યો ગયો, 16થી વધુ કેસ નોંધાયા, બીજો આરોપી ફરાર

April 9, 2024April 9, 2024Mansi Panara

America/ ડોનાલ્ડ જે. ટ્રમ્પના કન્વેન્શન સ્પીચની ટ્રાન્સક્રિપ્ટ

July 26, 2024Nikunj Patel

Not Set/ ભરૂચના પાલેજ ખાતે ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચી 

August 16, 2021Bhavini vasani

પ્રહાર/ હાર્દિક પટેલે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહાર,ચૂંટણી આવતા જ ED અને CBI એક્ટિવ થઇ જાય છે!

December 19, 2021mustak malik

સરકારનો નિર્ણય/ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે યુપીમાં શાળા-કોલેજો બંધ, દારૂની દુકાનો પણ નહીં ખુલશે

January 9, 2024Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy