Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અનુપમ ખેર બાદ ભાજપના આ નેતાનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, લખવામાં આવ્યું ” I LOVE PAKISTAN “

દિલ્લી, દેશભરમાં સાઈબર સિક્યુરિટીને લઈને ઉભા થયેલા સવાલો વચ્ચે વધુ એકવાર હેકર્સ દ્વારા સોશિયલ મીડિયાને નિશાન બનાવવામાં આવ્યું છે.  હેકર્સ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક ભારતીય હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યસભા સાંસદ સ્વ્પ્નદાસ ગુપ્તા અને અનુપમ ખેરના હેક કરાયા બાદ ટર્કિશ સાઈબર આર્મીએ બીજેપી નેતા રામ માધવનું એકાઉન્ટ હેક કર્યો […]

February 6, 2018February 6, 2018Harshid Patel
Top Stories

દિલ્લી,

દેશભરમાં સાઈબર સિક્યુરિટીને લઈને ઉભા થયેલા સવાલો વચ્ચે વધુ એકવાર હેકર્સ દ્વારા સોશિયલ મીડિયાને નિશાન બનાવવામાં આવ્યું છે.  હેકર્સ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક ભારતીય હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યસભા સાંસદ સ્વ્પ્નદાસ ગુપ્તા અને અનુપમ ખેરના હેક કરાયા બાદ ટર્કિશ સાઈબર આર્મીએ બીજેપી નેતા રામ માધવનું એકાઉન્ટ હેક કર્યો હોવાનો દાવો કર્યો છે.

#BREAKING: After Anupam Kher, Swapan Dasgupta, Ram Madhav's Twitter Handle Hacked https://t.co/CXfqCZXQj1 pic.twitter.com/g8vyttxmmX

— Outlook India (@Outlookindia) February 6, 2018

જયારે તમે ટ્વીટર પર રામ માધવનું નામ સર્ચ કરો છો. ત્યારે સર્ચ ઓપ્શનમાં બ્લુ ટિક સાથે તેઓનું ટ્વીટર હેન્ડલ @rammadhavbjp મળ્યું રહ્યું છે. પરંતુ આ એકાઉન્ટ પર જયારે કલીક કરો છો. ત્યારે કઈ અલગ જ એકાઉન્ટ ખુલી રહ્યું છે. આ એકાઉન્ટમાં પેલિન કૈન નામની એક છોકરીની તસ્વીર અને નામ છે. આ ઉપરાંત બીજેપી નેતાના એકાઉન્ટમાં કરવામાં આવેલા ટ્વીટમાં “ I LOVE PAKISTAN “ લખવામાં આવ્યું છે.

Do Not Click On Links In DMs Coming From Unknown Accounts, Warns Twitter After Accounts Of Ram Madhav, Anupam Kher, Two Others Hacked https://t.co/CXfqCZXQj1 pic.twitter.com/xIhGHLeEmz

— Outlook India (@Outlookindia) February 6, 2018

ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા બોલીવુડ અભિનેતા અનુપમ ખેરનું પણ ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, મારું ટ્વીટર એકાઉન્ટ હેક થઇ ગયું છે. આ મામલે ભારતમાં કેટલાક મિત્રો દ્વારા જાણકારી મળી હતી. હું હમણાં લોસ એન્જિલીસમાં છું અને આ મામલે ટ્વીટર સાથે વાત થઇ ચૂકી છે.

ટ્વીટર એકાઉન્ટ હેક થવા એ ભારતમાં પહેલીવાર બન્યું નથી. આ પહેલા મોટી ભારતીય હસ્તીઓનું પણ એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટીનું પણ એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે જેમાં કેટલાક અપશબ્દો ટ્વીટ કરાયા હતા.

Post navigation

સ્વદેશી મિસાઈલ અગ્નિ-૫નું કરાયું સફળ પરીક્ષણ , ચીન-પાક. પણ રડારમાં
યુપી: એક ઈન્જેકશને બનાવ્યા 40 લોકોને એઈડ્સના શિકાર, જાણો કેવી રીતે ?

More Posts

Aaj Nu Rashifal: 1 સપ્ટેમ્બર 2026...મંગળવાર...

Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન સારું રહે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

September 1, 2026August 29, 2026Sangita Purohit Jani
Digital Arrest: પોલીસ અને ATS અધિકારી બની વૃદ્ધ પાસેથી ₹16.18 લાખ પડાવ્યા

Ahmedabad News/ સિંગરવામાં ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ફસાવીશું’ કહી નિવૃત્ત પ્રોફેસરને ડરાવ્યા, ₹16.18 લાખ પડાવ્યા

September 27, 2026September 27, 2026Maya Sindhav

sports news/ જો તે તમિલ હિન્દુ છે તો તેનું નામ વોશિંગ્ટન સુંદર કેમ છે? જાણો રસપ્રદ વાર્તા

April 7, 2025April 7, 2025Nikunj Patel

Biperjoy/ કચ્છ માટે આફત સમાન બિપરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સોનું

June 15, 2023jani
Jamnagar: Death of a Bengali Worker in Reliance Refinery

Not Set/ જામનગર: રિલાયન્સમાં તોતિંગ રોટર નીચે દબાઈ જતાં બંગાળી કામદારનું મોત 

October 14, 2018October 13, 2018harshjit jani

Political/ ગુજરાત સરકારના બજેટ ઉપર કોંગ્રેસની માર્મિક ટકોર કહ્યું, -રૂપિયો ક્યાંથી આવશે?

March 4, 2021March 4, 2021padma prajay

Not Set/ પાકિસ્તાનનાં રેલ્વે મંત્રીએ આપી ધમકી, આ વખતે યુદ્ધમાં 4-6 દિવસ તોપો નહીં ચાલે, સીધું પરમાણુ યુદ્ધ થશે

October 22, 2019Bhavesh Vyas

Lok Sabha Elections 2024/ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ, તમિલનાડુમાં ઉતરતાની સાથે જ અધિકારીઓ પહોંચ્યા

April 15, 2024Maya Sindhav

Not Set/ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન વેપાર સંબંધોમાં પ્રગતિ માટે ભારતની મુલાકાત લેશે

August 1, 2021Hemangi jani
'મારો ભાઈ જેલમાંથી ચૂંટણી જીત્યો, હવે PAK સેના તેને મારી નાખશે', ઈમરાનની બહેને...

Imran Khan/ ‘મારો ભાઈ જેલમાંથી ચૂંટણી જીત્યો, હવે PAK સેના તેને મારી નાખશે’, ઈમરાનની બહેને…

February 10, 2024khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy