Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ અનુપમ ખેર બાદ ભાજપના આ નેતાનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, લખવામાં આવ્યું ” I LOVE PAKISTAN “

દિલ્લી, દેશભરમાં સાઈબર સિક્યુરિટીને લઈને ઉભા થયેલા સવાલો વચ્ચે વધુ એકવાર હેકર્સ દ્વારા સોશિયલ મીડિયાને નિશાન બનાવવામાં આવ્યું છે.  હેકર્સ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક ભારતીય હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યસભા સાંસદ સ્વ્પ્નદાસ ગુપ્તા અને અનુપમ ખેરના હેક કરાયા બાદ ટર્કિશ સાઈબર આર્મીએ બીજેપી નેતા રામ માધવનું એકાઉન્ટ હેક કર્યો […]

February 6, 2018February 6, 2018Harshid Patel
Top Stories

દિલ્લી,

દેશભરમાં સાઈબર સિક્યુરિટીને લઈને ઉભા થયેલા સવાલો વચ્ચે વધુ એકવાર હેકર્સ દ્વારા સોશિયલ મીડિયાને નિશાન બનાવવામાં આવ્યું છે.  હેકર્સ દ્વારા છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક ભારતીય હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં રાજ્યસભા સાંસદ સ્વ્પ્નદાસ ગુપ્તા અને અનુપમ ખેરના હેક કરાયા બાદ ટર્કિશ સાઈબર આર્મીએ બીજેપી નેતા રામ માધવનું એકાઉન્ટ હેક કર્યો હોવાનો દાવો કર્યો છે.

#BREAKING: After Anupam Kher, Swapan Dasgupta, Ram Madhav's Twitter Handle Hacked https://t.co/CXfqCZXQj1 pic.twitter.com/g8vyttxmmX

— Outlook India (@Outlookindia) February 6, 2018

જયારે તમે ટ્વીટર પર રામ માધવનું નામ સર્ચ કરો છો. ત્યારે સર્ચ ઓપ્શનમાં બ્લુ ટિક સાથે તેઓનું ટ્વીટર હેન્ડલ @rammadhavbjp મળ્યું રહ્યું છે. પરંતુ આ એકાઉન્ટ પર જયારે કલીક કરો છો. ત્યારે કઈ અલગ જ એકાઉન્ટ ખુલી રહ્યું છે. આ એકાઉન્ટમાં પેલિન કૈન નામની એક છોકરીની તસ્વીર અને નામ છે. આ ઉપરાંત બીજેપી નેતાના એકાઉન્ટમાં કરવામાં આવેલા ટ્વીટમાં “ I LOVE PAKISTAN “ લખવામાં આવ્યું છે.

Do Not Click On Links In DMs Coming From Unknown Accounts, Warns Twitter After Accounts Of Ram Madhav, Anupam Kher, Two Others Hacked https://t.co/CXfqCZXQj1 pic.twitter.com/xIhGHLeEmz

— Outlook India (@Outlookindia) February 6, 2018

ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા બોલીવુડ અભિનેતા અનુપમ ખેરનું પણ ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ અંગે જણાવતા તેઓએ કહ્યું, મારું ટ્વીટર એકાઉન્ટ હેક થઇ ગયું છે. આ મામલે ભારતમાં કેટલાક મિત્રો દ્વારા જાણકારી મળી હતી. હું હમણાં લોસ એન્જિલીસમાં છું અને આ મામલે ટ્વીટર સાથે વાત થઇ ચૂકી છે.

ટ્વીટર એકાઉન્ટ હેક થવા એ ભારતમાં પહેલીવાર બન્યું નથી. આ પહેલા મોટી ભારતીય હસ્તીઓનું પણ એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટીનું પણ એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે જેમાં કેટલાક અપશબ્દો ટ્વીટ કરાયા હતા.

Post navigation

સ્વદેશી મિસાઈલ અગ્નિ-૫નું કરાયું સફળ પરીક્ષણ , ચીન-પાક. પણ રડારમાં
યુપી: એક ઈન્જેકશને બનાવ્યા 40 લોકોને એઈડ્સના શિકાર, જાણો કેવી રીતે ?

More Posts

Ahmedabad News/ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા કુટુંબો બોઇંગને કોર્ટમાં ઘસડી જશે

August 7, 2025jani

IPL 2021/ IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

May 4, 2021May 4, 2021hardik shah

Not Set/ ૨૭૨ કંપનીઓને ઈપીએફઓની નોટિસ

July 7, 2018July 9, 2018mantavya

ISI AGENT/ ISI એજન્ટ દીપકના એકાઉન્ટમાં દિલ્હીની મહિલાએ રૂપિયા ટ્રાન્સફર કર્યા

December 16, 2022December 16, 2022jani

Not Set/ કચ્છ : મોરની હત્યા મામલે વિરોધ : 400થી વધુ લોકો ઉપવાસ પર

October 6, 2018Jay Mehta
India beat Sri Lanka in ODI

Cricket/ બીજી વનડેમાં શ્રીલંકાને હરાવી ભારતે શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી

January 12, 2023Rahul Rathod

Not Set/ #વરસાદ : હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસોમાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી

July 5, 2019Bhavesh Vyas
જ્ઞાનવાપી મસ્જિદ

gyanvapi masjid/ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કેટલો સાચો? જાણો કોર્ટ કમિશનરે શું કહ્યું

May 16, 2022Rahul Rathod

Recruitment/ એરફોર્સમાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આવી ગયું, આવી રીતે કરો અરજી

June 24, 2022padma prajay

West Bengal/ બંગાળની બોમ્બ ફેક્ટરીનો પર્દાફાશ, ડિલરે કર્યો દાવો રાજકિય પાર્ટી પણ ખરીદદાર

July 7, 2023garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy