Not Set/ સીએમ વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે

સીએમ વિજય રૂપાણી વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે સીએમ રૂપાણી હરણી પોલીસ સ્ટેશન તેમજ શહિદ સ્મૃતિવનનું ભૂમિપૂજન કર્યું…. જો કે સમા તળાવનું ધ્વજારોહણ અને વિકાસના કાર્યોનું સીએમ રૂપાણી દ્ગારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું…. તેમજ સીએમ રૂપાણી મહિલા અને યુવા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં…

Gujarat