Not Set/ નેશનલ ક્રશ બનેલી પ્રિયાએ પોતાનો લેટેસ્ટ ફોટોશૂટથી કર્યા ચાહકોને દીવાના

સોશિયલ મીડિયામાં વાયરલ મલયાલમ ફિલ્મ ઉરુ આદર લવથી ચર્ચામાં આવેલ પ્રિયા પ્રકાશ વરિયાર ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમા આ એક્ટ્રેસે પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં પ્રિયા ઘણી સુંદર લાગી રહી છે પ્રિયા પિંક કલરનાં ગાઉનમાં આકર્ષક દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફોટોશૂટ પ્રિયાએ એક ફેશન બ્રાન્ડ માટે કર્યું છે. જેમ […]

Entertainment

સોશિયલ મીડિયામાં વાયરલ મલયાલમ ફિલ્મ ઉરુ આદર લવથી ચર્ચામાં આવેલ પ્રિયા પ્રકાશ વરિયાર ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમા આ એક્ટ્રેસે પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. આ તસવીરોમાં પ્રિયા ઘણી સુંદર લાગી રહી છે પ્રિયા પિંક કલરનાં ગાઉનમાં આકર્ષક દેખાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, આ ફોટોશૂટ પ્રિયાએ એક ફેશન બ્રાન્ડ માટે કર્યું છે. જેમ તેનો વિડીયો વાયલર થયો હતો તેમ જ પ્રિયાની આ તસ્વીરો પણ ઝડપથી વાયલર થઇ રહી છે. આ ફોટાઓમાં પણ પ્રિયા તેની આંખો અને તેની સ્માઈલથી તેના દીવાનાને  આકર્ષિત કરી રહી છે.

https://instagram.com/p/BgTd7Q4gPum/?utm_source=ig_embed