બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી.. મહત્વનુ છે કે સરપંચના પુત્ર સહિત 2 શખ્સોએ કારમાં મહિલાનું અપહરણ કરીને પતંગ હોટલમાં દુષ્કર્મ આચર્યુ હતુ… ત્યાર બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી… આ શખ્સોએ મહિલા પર અલગ અલગ જગ્યાએ જઈને દુષ્કર્મ આચર્યું હતુ.. જોકે આ આરોપીઓ મહિલા પર દુષ્કર્મ કરીને ફરાર થયા હતા.. ત્યારે હવે થરામાં ગણપતસિહ, સઘુભા અને વિક્રમસિહ દરબાર સામે ફરિયાદ નોંધવામાં આવી.. ત્યાર બાદ હવે થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે….
Not Set/ બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી
બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી.. મહત્વનુ છે કે સરપંચના પુત્ર સહિત 2 શખ્સોએ કારમાં મહિલાનું અપહરણ કરીને પતંગ હોટલમાં દુષ્કર્મ આચર્યુ હતુ… ત્યાર બાદ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી… આ શખ્સોએ મહિલા પર અલગ અલગ જગ્યાએ જઈને દુષ્કર્મ આચર્યું હતુ.. જોકે આ આરોપીઓ મહિલા પર દુષ્કર્મ કરીને […]
![બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી 1 vlcsnap error117 બનાસકાંઠાના થરામાં સરપંચના પુત્ર સામે સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી](https://mantavyanews.com/wp-content/uploads/2017/08/vlcsnap-error117.png)